કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહી વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહી વડા રેસીપી મુખ્ય ફોટો

દહી વડા

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

આ રેસિપી ની અંદર છાશ નું પ્રમાણ તમારી રીતે વધારે ઓછી કરી લેવી
તમને જેટલું મીઠું દહીં ભાવતું હોય એ પ્રમાણે દહીંની અંદર ખાંડ ઉમેરવી
જીરુ મીઠું અને કાશ્મીરી મરચું નો ઉપયોગ ખાલી દહીં વડા ઉપર સ્પ્રિંકલ કરવા માટે જરૂર પડશે

એટલા માટે મેં આની અંદર મારા ઘરે વપરાતી વસ્તુઓ નું માપ લખ્યું છે તમે તમારી રીતે કરી લેજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • 500 ગ્રામઅડદની દાળ
  • 2 ટેબલસ્પૂનજીરુ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટેબલસ્પૂનજીરુ
  • 15-20લીમડી ના પાન (કડી પત્તા)
  • 1લીટર છાસ
  • 500 ગ્રામતળવા માટે તેલ
  • 2 કિલોદહીં
  • 500 ગ્રામખાંડ
  • 3ટેબલ સ્પૂનજીરુ મીઠું
  • 2 tbspલાલ કશ્મીરી મરચું
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળને ત્રણ થી ચાર પાણીએ ધોઈને આઠ કલાક માટે પાણીમાં ભીંજાવી મૂકો

  2. 2

    આઠ કલાક પછી અડદની દાળને મિક્સર ગ્રાઇન્ડમાં એકદમ ઝીણું પેસ્ટ ના થાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરી લેવું. દાળ વહેલી પીસાસે નહી તો એની અંદર તમે બેથી ત્રણ ચમચી પાણી પણ ઉમેરીને એને મિક્સર ગ્રાઇંડમાં મિક્સ કરી શકો છો

    દહી વડા રેસીપી સ્ટેપ2ફોટો
    દહી વડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અડદની દાળનો ઝીણું કરેલું મિક્સર એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને જીરું ઉમેરી દેવું

  4. 4

    હવે એને 10 મિનિટ સુધી બરાબર ફેટી લેવું. ફેટવા માટે હાથનો ઉપયોગ કરવો સૌથી સારું રિઝલ્ટ મળશે

    દહી વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દહીં વડામાં ફ્લફીનેસ કેટલી આવી એ જોવા માટે એક વડુ બનાવી પાણીમાં મૂકી ચેક કરી લેવું. જો એ પાણીમાં તરસે તો એની ફ્લોપીનેસ બરાબર હશે અને જો એ ડૂબી જશે તો પાછું એને પાંચથી સાત મિનિટ ફેટવું પડશે

    દહી વડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જ્યારે તમે અડદની દાળની અંદર જીરું અને મીઠું ઉમેરો કરીને ફેટવાનું ચાલુ કરો એ પહેલાં તેલ ગરમ કરવા મૂકી દેવું દહીં વડા તળવા માટે

    દહી વડા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વડા જ્યારે તમે તેલમાં મૂકો ત્યારે એને તેલની અંદર હલાવી હલાવી અને ત્રણથી ચાર મિનિટ થવા દેવા એની પર થોડો ગોલ્ડન કલર આવી જશે ત્યાં સુધી

    દહી વડા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે આ તળાયેલા વડાને એક પાણીની તપેલી ની અંદર મૂકી દેવા જેથી એ થોડા ઠંડા થઈ જાય

    દહી વડા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આપણે એક તપેલી ની અંદર બધી છાશને રેડી દઈશું અને એની ઉપર વઘાર કરીશું

  10. 10

    બે ચમચી તેલ જીરું અને કડી પત્તા નાખી વઘાર કરીશું, વઘાર થઈ જાય એટલે જે વડા આપણે પાણીમાં મૂક્યા છે એ વડાને થોડા હલકા હાથે પ્રેસ કરી પાણી કાઢી નાખીશું અને એ વડાને આપણે છાશમાં ઉમેરી દઈશું, વડાને પ્રેસ કરતી વખતે થોડું ધ્યાન રાખવું કે એ ફાટી ના જાય

    દહી વડા રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    જ્યારે તમે ખાવાના હો ત્યારે છાશની અંદરથી વડા કાઢવા, છાસની અંદર રહેલા વડા સોફ્ટ જ રહેશે અને ખાવાની મજા પણ બહુ આવશે

  12. 12

    હવે દહીં બનાવવા માટે તમારે એક બાઉલમાં દહીં લેવું એની અંદર ખાંડ ઉમેરવી અને એને બરાબર ફેટી લેવું. જ્યાં સુધી ખાંડ ઓગળેને ત્યાં સુધી

  13. 13

    હવે આપણે દહીં વડા ડેકોરેટ કરીશું જેની અંદર પહેલા વડા લઈશું હવે એની ઉપર દહીં રેડીશું હવે એની ઉપર જીરું મીઠું સ્પ્રિંકલ કરીશું અને એની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને હવે શાંતિથી બેસીને ખાવાની મજા લઈશું

    દહી વડા રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    આની અંદર તમે ધાણાની ચટણી પણ ઉમેરી શકો છો અને ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી પણ ઉમેરી શકો છો સાથે મીઠું વાળી બુંદી અને દાડમના દાણા ઉમેરી ડેકોરેશન કરી શકો છો

    દહી વડા રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    આ તો મારા ઘરમાં જે રેસીપી બને છે અને જે મારી સૌથી પ્રિય છે એ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તમે બનાવીને મને જણાવજો કે કેવી બની છે

    દહી વડા રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    દેશી રસોઈ ખાવી હોય તો દત્તા ને ફોલો જરૂર કરજો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર February 06, 2026 13:06
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રીચ આઇરન એનર્જી બુસ્ટ લાડુ
  2. જુવાર બાજરીના ચમચમિયા
  3. પાચન આમળા કેન્ડી
  1. રીચ આઇરન એનર્જી બુસ્ટ લાડુ
  2. જુવાર બાજરીના ચમચમિયા
  3. પાચન આમળા કેન્ડી
  4. ટમેટા બીટરૂટ સોસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/25400570
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close