રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સિંગ બાઉલમાં કરવો હોય તેમાં દહીં અને પાણી નાખીને મિક્સ કરો 10 થી 15 મિનિટ રેસ્ટ આપો. બધી ભાજીની ઝીણી સમારી સારી રીતે ધોઈને કોરી કરી લો
- 2
ડુંગળી ગાજર વટાણાને ચોપરમાં ચોપ કરી લો. બધા જ વેજીટેબલ અને ભાજીને રવાના બેટરમાં મિક્સ કરો આદુ-મરચાની પેસ્ટ મીઠું એડ કરો અને બેટર તૈયાર કરો
- 3
વઘારીયામાં તેલ લઈ તેમાં અડદની દાળ જીરું રાઈ લઈને વઘાર કરી તૈયાર બેટરમાં એડ કરી મિક્સ કરો પછી તેમાં એનો ઉમેરી સારી રીતે હલાવો
- 4
અપમ પેન ગરમ કરી અડધી ચમચી તેલ નાખી તેમાં જીરું અને તલ ઉમેરો તતડી જાય એટલે તેમાં તૈયાર બેટર ઉમેરી ઢાંકણ ઢાંકી અપમ ને ચડવા દો
- 5
એક બાજુ ચડી જાય એટલે ફેરવીને બીજી બાજુ ગુલાબી થાય ત્યાં સુધી પકાવી લો ગરમાગરમ અપ્પમ ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/25402304

















ટિપ્પણીઓ