બ્રેડ મંચુરિયન બોલ્સ

Arpan Shobhana Naayak @cook_9447422
વધેલા બ્રેડ માં થી બનાવેલી છે આ વાનગી.બગડી જાય તે પહેલા મારે વાપરવા જરૂરી હતા.એટલે મેં આ રીતે વાપરી ને વાનગી બનાવી.. રીત સરળ ને ઝડપ ની છે,.
બ્રેડ મંચુરિયન બોલ્સ
વધેલા બ્રેડ માં થી બનાવેલી છે આ વાનગી.બગડી જાય તે પહેલા મારે વાપરવા જરૂરી હતા.એટલે મેં આ રીતે વાપરી ને વાનગી બનાવી.. રીત સરળ ને ઝડપ ની છે,.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ નો ભૂકો કરી લો. બધા શાક ને સમારી લો. આદુ મરચા ને લસણ ને વાટી / સમારી લો.બધું સમારેલી સામગ્રી ને બ્રેડ ના ભુકા માં ઉમેરો ને બરાબર ભેળવી લો. તેમાં લાલ ચીલી સોસ ને લીલો ચીલી સોસ ઉમેરો.
- 2
તેનો કણેક બાંધી લો.લીંબુ ના કદ ના ગોળા વાળી
- 3
૧" જેટલું તેલ પેન માં ગરમ કરી તેમાં આ ગોળા ને સોનેરી રંગ ના તળી લો.
- 4
ગરમ પીરસો (ચાયનીઝ વાનગી ઓ બનાવ માં આ બોલ્સ ને વાપરી શકો છો.)
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156412

ટિપ્પણીઓ