કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ (બપોર ના જમવાના માં રોજ માનતી ગુજરાતી દાળ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ (બપોર ના જમવાના માં રોજ માનતી ગુજરાતી દાળ) રેસીપી મુખ્ય ફોટો

દાળ (બપોર ના જમવાના માં રોજ માનતી ગુજરાતી દાળ)

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
Ahmedabad, Gujarat, India

થાળી માં દાળ એક ખાસ જગ્યા ધરાવે છે, ભાત અધૂરા છે દાળ વગર. લો તમને સીખવાળું કેવી રીતે બને છે ગુજરાતી દાળ.

થાળી માં દાળ એક ખાસ જગ્યા ધરાવે છે, ભાત અધૂરા છે દાળ વગર. લો તમને સીખવાળું કેવી રીતે બને છે ગુજરાતી દાળ.

વધુ વાંચો

દાળ (બપોર ના જમવાના માં રોજ માનતી ગુજરાતી દાળ)

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
Ahmedabad, Gujarat, India

થાળી માં દાળ એક ખાસ જગ્યા ધરાવે છે, ભાત અધૂરા છે દાળ વગર. લો તમને સીખવાળું કેવી રીતે બને છે ગુજરાતી દાળ.

થાળી માં દાળ એક ખાસ જગ્યા ધરાવે છે, ભાત અધૂરા છે દાળ વગર. લો તમને સીખવાળું કેવી રીતે બને છે ગુજરાતી દાળ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨ કપ તુવેર ની દાળ
  2. ૧ ચમચી રાઈ
  3. સ્વાદાનુસાર રોજિંદા મસાલા ને મીઠું
  4. ૨ ચપટી હિંગ
  5. '૨ સમારેલા મરચા
  6. ૧/૨ કપ સીંગ
  7. '૩ ટમેટા
  8. ૨ ચમચી તેલ
  9. '૧ ગોળ નો નાનો ટુકડો, લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ માટે-તુવેર ની દાળ ને ધોઈ ને ૩૦ મિનિટ માટે પલાળી લો. પછી તેને કૂકર માં ૨ ગ્લાસ પાણી, ૧ સમારેલું ટમેટા સાથે ૪ સીટી એ બાફી લો.

  2. 2

    મસાલા માટે-૨ ચમચા તેલ ગરમ કરી તેમાં રાય, લવિંગ તતડે એટલે તાપ ધીમો કરી ને તેમાં સીંગ ઉમેરી ને સાંતળી લો. ગુલાબી રંગ ની શેકાઈ જાય પછી તેમાં હિંગ, સમારેલા લીલા મરચા, લીમડો, સમારેલા ટમેટા ઉમેરી ને સાંતળી લો, ટમેટા ગળી જાય. તેમાં બધા મસાલા ને મીઠું ઉમેરી ને બધું હળવી ને બરાબર ભેળવી લો.

  3. 3

    હવે તેમાં બાફી ને બ્લેન્ડ કરેલી દાળ ને આ મસાલા માં ઉમેરો.૧ ગ્લાસ પાણી ઉમેરો.ગોળ ઉમેરી ને ૨૦ મિનિટ મધ્યમ તાપે ઉકાળી લો.

  4. 4

    તૈયાર છે ગુજરાતી સ્વાદિષ્ટ દાળ પીરસવા માટે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
પર February 06, 2019 06:43
Ahmedabad, Gujarat, India
just stay in touch to know me 😁my fb grouphttps://www.facebook.com/groups/150662935540144/https://www.facebook.com/nandkitchen/
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળ ઢોકળી
  2. પીળી મગ ની દાળ ની પુરી
  3. સ્પગેટી મફિન
  4. સેવ-પુરી સેન્ડવિચ
  5. ચીલી ગાર્લિક મોમોસ
  1. ચીલી ગાર્લિક મોમોસ
  2. બ્રેડ મંચુરિયન બોલ્સ
  3. કાજુ બરફી / કાજુ હલવા
  4. મઠરી /નમકીન પુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156414
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close