કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ગાર્લિક લોચો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ગાર્લિક લોચો રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ગાર્લિક લોચો

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે

લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે

વધુ વાંચો

ચીઝ ગાર્લિક લોચો

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે

લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મીનીટ
2 વ્યક્તિ
  • ૧ કપ ચણાદાળ
  • ૧ ટેબલસ્પૂન બેસન
  • ૧ ટેબલસ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂન સાદો ઈનો
  • ચપટીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • લોચા પર છાંટવા મસાલો બનાવવા માટે:-
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન શેકેલું જીરું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૧/૪ ટી સ્પૂન સંચળ પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ચટણી બનાવવા માટે:-
  • ૧/૨ કપ લીલા ધાણા
  • ૨ લીલા તીખા મરચાં
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી બનાવેલો લોચો
  • મીઠું સ્વાદ મુજબ
  • સજાવવા માટે:-
  • બટર
  • ચીઝ
  • બારીક સમારેલી ડુંગળી
  • ઝીણી સેવ
  • ઝીણું સમારેલું લીલું લસણ
  • સમારેલા લીલાં ધાણા
  • બનાવેલો મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    ચણાની દાળ ને ધોઈ ૬ થી ૭ કલાક પલાળી રાખો

  2. 2

    પછી પલાળેલી ચણાની દાળ ને મિક્સરમાં થોડુંક જ પાણી નાખી પીસી લો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પીસેલી દાળ માં બેસન નાખીને મિક્સ કરી લો અને તેને ૪ થી ૫ કલાક ઢાંકીને રહેવા દો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, હળદર નાખી મિક્સ કરી લો અને પાણી ઉમેરી ઢોકળા કરતા થોડુંક પાતળું ખીરું બનાવો,ઈનો નાખી મિક્સ કરી લો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ઢોકળા ની થાળી માં તેલ લગાવી ખીરાને પાથરી દો અને ૧૦ મિનિટ ઢોકળા ની જેમ બાફી લો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મસાલા ની સામગ્રી મિક્સ કરી લો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લીલી ચટણી બનાવવા માટે ચટણી ની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં પીસી લો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ડીશ માં લોચો લઈ તેની ઉપર બટર લગાવી ઉપર બનાવેલો મસાલો છાંટવો પછી ઉપર સેવ, ડુંગળી નાખો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી ઉપર લીલા ધાણા,લીલું લસણ, અને ચીઝ નાખી લોચા ને સેવ, ડુંગળી અને લીલી ચટણી સાથે પીરસો

    ચીઝ ગાર્લિક લોચો રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર March 23, 2019 10:48

ટિપ્પણીઓ (8)

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
March 25, 2019 11:46
Wah!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ લસણ લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સરંગ દાળ ખીચડી
  2. રાજસ્થાની દાલ બાટી
  3. દાળ ફાડાના સ્ટફડ કબાબ
  4. દાલ પુરી
  5. પાલક ચીઝ મટર પનીર😋
  1. દાળ ફાડાના સ્ટફડ કબાબ
  2. રામ લડ્ડૂ
  3. ચટપટી ભેળ
  4. શાહી મીક્સ દાળ વીથ તડકા
https://cookpad.wasmer.app/in-gu/recipes/7704653
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close