રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા પતલા પતીકા કાપી લો સરસ ધોઈ લો. કાદા ઊભા સમારેલા.
- 2
લોયા મા તેલ મુકી લસણ કાપી નાખીને લાલ થાય પછી કાદા સોતળો કાદા બ્રાઉન થાય ત્યાં સુધી સોતળો.
- 3
કારેલા મા મીઠું નાખીને સલો ગેસ પર ચઢવા દેવું.
- 4
મરચું, હળદર, ધાણાજીરું, સાકર, નાખી હલાવી દો.
- 5
છેલ્લે સેકેલી શીગ નો ભૂકો નાખી ગેસ ફાસ્ટ કરી શાક થોડુ બળવા દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9992519









ટિપ્પણીઓ