કારેલા નુ ચટપટુ શાક

H S Panchal
H S Panchal @cook_15769872

કારેલા નુ ચટપટુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨- કીલો કારેલા
  2. ૩ _ મીડીયમ કાદા
  3. ૫ - ચમચી સેકેલી શીગ નો ભૂકો
  4. ૨- ચમચી મરચું લાલ
  5. ૧/૨- ચમચી હળદર
  6. ૨- ચમચી ધાણાજીરું પાવડર
  7. ચપટીસાકર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૨ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા પતલા પતીકા કાપી લો સરસ ધોઈ લો. કાદા ઊભા સમારેલા.

  2. 2

    લોયા મા તેલ મુકી લસણ કાપી નાખીને લાલ થાય પછી કાદા સોતળો કાદા બ્રાઉન થાય ત્યાં સુધી સોતળો.

  3. 3

    કારેલા મા મીઠું નાખીને સલો ગેસ પર ચઢવા દેવું.

  4. 4

    મરચું, હળદર, ધાણાજીરું, સાકર, નાખી હલાવી દો.

  5. 5

    છેલ્લે સેકેલી શીગ નો ભૂકો નાખી ગેસ ફાસ્ટ કરી શાક થોડુ બળવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes