ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
ค้นหา
พรีเมียม
สูตรที่ได้ Cooksnap มากที่สุด
สูตรที่มีคนดูมากที่สุด
พรีเมียม
กิจกรรม
FAQ
ส่งข้อเสนอแนะ
ภูมิภาค
ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
Kalpana Parmar
@kalpu_1470
บล็อก
17
กำลังติดตาม
132
ผู้ติดตาม
กำลังติดตาม
ติดตาม
แก้ไขโพรไฟล์
สูตร (250)
Cooksnap (2)
ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)
#કપ માટે
•
સમોસા પટ્ટી સીટ
•
બટર
•
ખાંડની ચાસણી
•
#સ્ટફિંગ માટે
•
મોટા ટુકડામાં સમારેલી બદામ
•
મોટા ટુકડામાં સમારેલા કાજુ
•
હેઝલ નટ સમારેલા
•
સમારેલા પિસ્તા
•
સમારેલા અખરોટ
•
મિક્સ ડ્રાય ફ્રૂઇટ
•
ગ્લેઝ ચેરી સમારેલી
•
10+2 મિનિટ
4 સર્વિંગ્સ
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
મેંદો
•
ડ્રાય યીસ્ટ
•
ખાંડ
•
મિલ્ક પાઉડર
•
ઓલિવ ઓઇલ
•
સ્વાદ પ્રમાણે
•
હુંફાળું પાણી
•
# સ્પ્રેડ માટે
•
સમારેલી સ્ટ્રોબેરી
•
ખાંડ
•
કોર્નફ્લોર
•
બટર
•
18 મિનિટ
4 સર્વિંગ્સ
धनिया पंजीरी (Dhaniya Panjiri recipe in Hindi)
घी
•
बादाम
•
काजू
•
पिस्ता
•
मखाना
•
कसा हुवा सूखा नारियेल
•
सौंफ
•
पोपीसीड
•
धनिया पाउडर
•
मिश्री पाउडर
•
गार्निश के लिए सूखे गुलाब की पंखुड़ी
•
सूखे नारियल की स्लाइस और मखाना
10 मिनिट
6 सर्विंग
1
त्रिरंगी ब्रोकनग्लास जेलो पुडिंग
कलर जेली के लिए-
•
अगर अगर स्टिक
•
चीनी
•
फ़ूड ग्रीन कलर
•
फ़ूड ऑरेंज कलर
•
पानी
•
मिल्क जेली के लिए-
•
अगर अगर स्टिक
•
मिल्क
•
वनीला एसेंस
•
चीनी
12 मिनिट
3 सर्विंग
कोथिम्बीर वडी (Kothimbir vadi recipe in hindi)
हरा धनिया बारीक़ कटा हुवा (2 कप जितना)
•
बेसन
•
सूजी
•
हरी मिर्च पेस्ट
•
अदरक लहसुन की पेस्ट
•
अजवाइन
•
लाल मिर्च पाउडर
•
हल्दी
•
गरम मसाला
•
कसूरी मेथी
•
नींबूका रस
•
चीनी (ऑप्शनल)
•
20 मिनिट
3 सर्विंग
स्वीट जलेबी (Sweet Jalebi recipe in Hindi)
मुगफली के दाने (भुने हुवे और छिलके उतारे हुवे)
•
चीनी
•
मिल्क पाउडर
•
ग्रीन फ़ूड कलर
•
गार्निश की लिए चांदी की वर्क
12 मिनिट
4 सर्विंग
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
તુવેરની દાળ
•
તેલ
•
1/2ચમચી જીરું
•
રાઈ
•
હળદર
•
સ્વાદ મુજબ મીઠું
•
ચણાની દાળ
•
અડદની દાળ
•
હિંગ
•
ઝીણા સમારેલુ લસણ
•
લીલા મરચા ઝીણા સમારેલા
•
મીઠા લીમડાનાં પાન
•
15 મિનિટ
4 સર્વિંગ્સ
ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)
બાસમતી રાઈસ
•
ફણગાવેલા મગ
•
ડુંગળી જીણી સમારેલી
•
ઘી
•
જીરું
•
. તેજ પત્તો
•
તજનો ટુકડો
•
મોટી ઈલાયચી
•
કાજુના ટુકડા
•
કાળી દ્રાક્ષ
•
ગાર્નીસ માટે લીલા ધાણા
•
સ્વાદ મુજબ મીઠું
•
10 મિનિટ
3 સર્વિંગ્સ
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
તુવેરની દાળ
•
મગની પીળી દાળ
•
મગની ફોતરાવાળી દાળ
•
ચણાની દાળ
•
મોટી ડુંગળી સમારેલી
•
ટામેટા સમારેલા
•
કસુરી મેથી
•
આદુ-લસણની પેસ્ટ
•
ટામેટું સમારેલું
•
કાશ્મીરી લાલ મરચું
•
હળદર
•
લવિંગ નો પાઉડર
•
15 મિનિટ
4 સર્વિંગ્સ
2
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
બાસમતી ચોખા
•
દેશી ઘી
•
તેલ
•
જીરૂ
•
તેજ્પત્તુ
•
બાડીયું
•
તજના ટુકડા
•
લવિંગ
•
મરી
•
મોટી ઇલાયચી
•
મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
•
આદુ અને લસણ અધકચરુ વાટેલું 1 બટાકુ ચોરસ ટુકડામાં સમારેલુ
•
10 મિનિટ
3 સર્વિંગ્સ
1
લીલા નાળિયેરની ફરાળી પેટીસ(lila naryeali farali patties recipe in Gujarati (
બાફેલા બટાકા
•
આરાલોટ
•
ઘી
•
સ્વાદ મુજબ ફરાળી મીઠું
•
સ્ટફિંગ માટે
•
લીલા નાળીયેરનું છીણ
•
શેકેલા શીંગદાણા અધકચરા વાટેલા
•
કાજુ અધકચરા વાટેલા
•
લીલા મરચાની પેસ્ટ
•
શેકેલા જીરાનો પાઉડર
•
આમચૂર પાઉડર
•
ખાંડ
•
12 મિનિટ
3 સર્વિંગ્સ
1
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
ઝીણી સમારેલી બ્રોકલી
•
મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
•
આઠથી દસ લસણની કળી
•
પલાળીને છોલેલી બદામ
•
બટર
•
મરી પાઉડર
•
ઘઉંનો લોટ
•
મિક્સ હર્બ
•
દૂધ
•
સ્વાદ મુજબ મીઠું
•
ગાર્નિશીંગ માટે ક્રીમ અને સમારેલીબદામ
10 મિનિટ
3 સર્વિંગ્સ
પનીર સમોસા(paneer samosa recipe in Gujarati)
મોટી ડુંગળી ઝીણી સમારેલી
•
મોટુ કેપ્સિકમ બારીક સમારેલું
•
સ્વીટ કોર્ન
•
પનીર ચોરસ ક્યુબ માં સમારેલા
•
લીલા મરચાં ઝીણાં સમારેલા
•
ઝીણા સમારેલા લીલા ધાણા
•
લાલ મરચું
•
હળદર
•
ગરમ મસાલો
•
લીંબુનો રસ
•
સ્વાદ મુજબ મીઠું
•
તેલ
•
15 મિનિટ
4 સર્વિંગ્સ
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
મેંદો
•
ડ્રાય યીસ્ટ
•
ખાંડ
•
મિલ્ક પાઉડર
•
ઓલિવ ઓઇલ
•
સ્વાદ મુજબ મીઠું
•
પાલક ની પ્યુરી
•
#સ્ટફિંગ માટે
•
તેલ
•
મીઠા લીમડાના પાન
•
લીલા મરચા સમારેલા
•
કેપ્સિકમ ઝીણું સમારેલું
•
20+20 મિનિટ
3 સર્વિંગ્સ
મેથીની ભાજીનો ભૂકો(methi bhaji no bhuko recipe in Gujarati)
ઘઉંનો લોટ
•
બેસન
•
ચોખાનો લોટ
•
રવો
•
મેથી સમારેલી
•
લીલાધાણા સમારેલા
•
લીલા મરચાંની પેસ્ટ
•
આદુ લસણ ની પેસ્ટ
•
ખાંડ
•
દહીં
•
મલાઈ
•
તેલ મોણ માટે
•
15 મિનિટ
2 સર્વિંગ્સ
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
ઘઉંનો લોટ
•
ચણાનો લોટ
•
લીલા મરચાની પેસ્ટ
•
આદુ મરચાની પેસ્ટ
•
અથાણાનો મસાલો
•
અજમો
•
હિંગ
•
લીલા ઝીણા સમારેલા ધાણા
•
લાલ મરચું
•
ધાણાજીરૂ
•
હળદર
•
અથાણાં નો મસાલો
•
25 મિનિટ
5 સર્વિંગ્સ
1
ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
ઘઉંનો લોટ
•
તેલ મોળ માટે
•
અધકચરા વાટેલા મરી
•
શેકેલા જીરાનો પાઉડર
•
અજમો
•
કસૂરી મેથી
•
સ્વાદ મુજબ મીઠું
•
હિંગ
•
જરૂર મુજબ પાણી
25 મિનિટ
5 સર્વિંગ્સ
1
ફૂલવડી(fulvadi recipe in Gujarati)
ચણાનો કરકરો લોટ
•
ચણાનો ઝીણો લોટ
•
ખાંડ
•
માટે તેલ
•
અધકચરેલા વાટેલા મરી
•
આખા ધાણા અધકચરેલા
•
વરિયાળી
•
તલ
•
લાલ મરચું
•
હળદર
•
દહીં
•
સ્વાદમુજબ મીઠુ
•
15 મિનિટ
4 સર્વિંગ્સ
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#ગ્રેવી માટે
•
મોટી ડુંગળી સમારેલી
•
આઠથી દસ લસણની કડી
•
ઈંચ આદુનો ટુકડો
•
મોટા ટામેટા સમારેલા
•
૮થી ૧૦ કાજૂ
•
સ્વાદ મુજબ મીઠું
•
લીલાં મરચાં સમારેલા
•
મેથી ઝીણી સમારેલી
•
લીલા વટાણા બાફેલા
•
મલાઈ
•
ગરમ મસાલો
•
15 મિનિટ
3 સર્વિંગ્સ
શામ સવેરા (sham savera in Gujarati)
ગ્રેવી બનાવવા માટે
•
તેલ
•
જીરૂ
•
મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
•
પાંચથી છ લસણની કળી
•
ઈંચ આદુનો ટુકડો
•
મોટા ટામેટા સમારેલા
•
સ્વાદ મુજબ મીઠું
•
કાજુ
•
વઘાર માટે
•
ઘી
•
સેકેલા જીરાનો પાઉડર
•
22 મિનિટ
4 સર્વિંગ્સ
ดูเพิ่มเติม