CookpadCookpad
แขก
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
  • ค้นหา
  • พรีเมียม
    • สูตรที่ได้ Cooksnap มากที่สุด
    • สูตรที่มีคนดูมากที่สุด
  • พรีเมียม
  • กิจกรรม
  • FAQ
  • ส่งข้อเสนอแนะ
  • ภูมิภาค
  • ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด ลงทะเบียนหรือเข้าสู่ระบบ
CookpadCookpad
ภาพปกโพรไฟล์ของ avanee
avanee

avanee

@cook_19339810
  • บล็อก
1 กำลังติดตาม 17 ผู้ติดตาม
แก้ไขโพรไฟล์
  • สูตร (35)
  • Cooksnap (0)
  • સરસો નું સાગ સાથે મકાઈ ના રોટલા(Sarso nu sag and makai roti recipe in Gujarati)

    જુડી સરસો ની ભાજી • જુડી પાલક ની ભાજી • મુઠી મેથી ની ભાજી,૧ મુઠી બાથુઆ ની ભાજી • મુઠી મૂળા ના પાન • દેસી ગાય નું ઘી • મોટી ડુંગળી ઝીણી સમારેલી • આદુ મરચા ની પેસ્ટ,૧ચમચી સમારેલું લસણ • હળદર,૧ ચમચી ભરી ને ધાણા પાઉડર • કિચન કિંગ મસાલો • વાટકો મકાઈ નો લોટ (રોટલા માટે) • મકાઈ નો લોટ (શાક માં નાખવા) • મીઠું સ્વાદાનુસાર •
    • ૧૫ થી ૨૦ મિનિટ
    • ૪ લોકો માટે
  • ખાંડવી (Khandvi Recipe In Gujarati)

    ચણાનો લોટ • છાસ • મીઠું • હળદર • વાટેલા મરચાં ની પેસ્ટ • વઘાર માટે તેલ • વઘાર મા નાખવા રાઈ,જીરું અને તલ(સ્વાદ પ્રમાણે) • મીઠા લીમડા ના પાન • કોથમીર સમારેલી
    • 30 મિનિટ
    • 4 લોકો માટે
    • 1
  • મંચુરિયન ડ્રાય(manchurian dry recipe in gujarati)

    ૨૫૦ ગ્રામ કોબી છીણેલી • મેંદો • કોર્ન ફ્લોર • મરી પાઉડર • આદુ મરચાની પેસ્ટ • બારીક સમારે લું લસણ • ડુંગળી અને કેપ્સકમ ના ચોરસ ટુકડા • સોયા સોસ,૧ ચમચી ચીલી સોસ,૧ ચમચી વિનેગર
    • 15 મિનિટ
    • 4 લોકો માટે
    • 1
  • દાળવડા(dal vada recipe in Gujarati)

    મગ ની ફોતરા વાળી દાળ -૧કપ મોગર દાળ • ૪-૫ લીલા મરચા,૧ ટુકડો આદુ • ૧૦ થી ૧૨ મરી ના દાણા • જીરૂ • ૫૦ ગ્રામ કોથમીર • - થી ૧૫ કળી લસણ • આખા ધાણા • સ્વાદ મુજબ મીઠુ • ડુંગળી સમારેલી અને થોડા લીલા મોળા મરચા
    • 30 મિનિટ
    • ૪ લોકો માટે
  • પનીર ટિક્કા

    ૨૫૦ ગ્રામ પનીર • મોટું કેપ્સીકમ,૧ ટામેટું, ૧મોટી ડુંગળી • ચમચા દહીં (પાણી નિતારીને) • આદુ લસણ ની પેસ્ટ • ૧ચમચી ગરમ મસાલો,૧ ચમચી શેકેલા જીરું નો પાઉડર • ૧૧/૨ ચમચી કાશ્મીરી મરચું • સંચળ પાઉડર • સરસિયું • ચાટ મસાલો • કસૂરી મેથી • મીઠુ સ્વાદ અનુસાર
    • પાનકી (Panki Recipe In Gujarati)

      ચોખા નો લોટ • આદુ મરચાની પેસ્ટ • ખંડેલું જીરું • સમારેલી કોથમીર • હળદર • મીઠુ સ્વાદ અનુસાર • કેળા ના પાન મોટા
      • મેંગો લસ્સી (Mango Lassi recipe in gujarati)

        દૂધ થી જમાવેલું દહીં • ૧વાટકી ખાંડ • હાફૂસ કેરી ના ટુકડા • ૧૦ થી ૧૨ બદામ ની કતરણ (ડેકોરેશન માટે)
        • ચોકલેટ કેક (Chocolate recipe in gujarati)

          પેકેટ પાર્લે જી નાના પેક • કૉકો પાઉડર • ખાંડ • ઇનો • ૧વાટકી ચોકલેટ સોસ • ૧પેક જેમ્સ ની ગોળી • દૂધ (હૂંફાળું)
          • મગ ઇન્સ્ટન્ટ ઢોકળા (Mag dal instant dhokla recipe in gujarati)

            મોગર દાળ • ૧/૪કપ ચોખા • આદુ, મરચા,લસણ ની પેસ્ટ • લાલ મરચું પાવડર • સ્વાદાનુસાર મીઠું • ૧/૪ ચમચી હળદર • ૧/૮ ચમચી ઇનો પાવડર
            • 1
          • પનીર પકોડા (Paneer Pakoda Recipe in gujarati)

            ૨૦૦ ગ્રામ પનીર • ૧/૨ વાટકી ચણાનો લોટ • મીઠુ સ્વાદ અનુસાર • અજમો • હિંગ • ૧/૪ ચમચી હળદર • ચાટ મસાલો
            • કોલ્ડ કોફી

              ઠંડુ દૂધ • બરફ નાં ટુકડા • કોફી • ખાંડ • મિલ્ક પાવડર • ચમચો ચોકલેટ સીરપ
              • બુંદી ચાટ

                ૧ વાટકી તીખી બૂંદી • ૧ ટુકડો કેપ્સીકમ • ૧ નાની ડુંગળી • ૧ નાની ચમચી ઓલ પર્પઝ સિસનિંગ • મીઠું,ચપટી મરચું • ક્યૂબ ચીઝ
                • કેરી નું અથાણું

                  કાચી કેરી • મેથીયો મસાલો • સીંગતેલ
                  • ફણસી વટાણા નું શાક

                    ફણસી • વાટકી વટાણા • ટામેટાં ની પ્યુરી • આદુ પેસ્ટ • ચમચો તેલ • હળદર • ગરમ મસાલો • લાલ મરચું • ધાણા જીરું • મીઠું સ્વાદાનુસાર
                    • મસાલા વાળા મરચા

                      લીલા મરચાં • લાલ મરચું • મીઠું સ્વાદાનુસાર • હળદર • ધાણા જીરૂ • લીંબુ નો રસ
                      • પેસ્તો સ્પેગટી પાસ્તા

                        ૫૦ ગ્રામ બેસિલ • ૫૦ ગ્રામ બટર • ૨૦૦ ગ્રામ સ્પગેટી પાસ્તા • ૫ થી ૧૦ અખરોટ અથવા બદામ • ૭ થી ૮ કળી લસણ • ૧ ચમચી મેંદો • પરમેશન ચીઝ • ૩ થી ૪ મોટા ચમચા ઓલિવ ઓઈલ • સ્વાદ અનુસાર મીઠું • થોડું ક્રીમ
                        • રોટલી ચુરમુ

                          વધેલી રોટલી • વાટકી ગોળ સમારેલો • વાટકી ઘી
                          • સુખડી

                            ઘઉં નો લોટ • ઘી • ગોળ
                            • રાવલ પિંડી છોલે

                              ૧ વાટકો પલાળેલા કાબુલી ચણા • ૨ ડુંગળી ની પેસ્ટ • ૨ ટામેટાં ની પેસ્ટ • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ • ૧ ચમચી લાલ મરચું પાવડર • ૧/૨ ચમચી હળદર • ૧/૨ ચમચી ધાણા પાવડર • ૧/૨; ચમચી જીરૂ પાવડર (શેકેલું) • ૧ ચમચી છોલે મસાલો • મીઠું સ્વાદાનુસાર • ૧ ચમચો તેલ • ૧ ચમચો ઘી •
                              • કોર્ન મટર પાલક પનીર

                                ૧ મોટો વાડકો પાલક • ૨૦૦ ગ્રામ પનીર • ૧ નાની વાટકી કોર્ન અને મટર • ૨ મિડિયમ ડુંગળી • ૪ થી ૫ કળી લસણ અને લીલું લસણ હોય તો • ૧ ચમચી કિચન કિંગ મસાલો • ૧ ચમચી ધાણા પાઉડર • હિંગ વઘાર પૂરતિ • ૧ ચમચો ઘી • મીઠું સ્વાદાનુસાર
                                ดูเพิ่มเติม

                                เกี่ยวกับเรา

                                Cookpad มุ่งมั่นที่จะช่วยให้การ ทำอาหารสนุกทุกวัน เพราะเราเชื่อว่าการทำอาหารเป็นกุญแจสู่ชีวิตที่มีความสุขทั้งร่างกายและจิตใจ ส่งผลดีต่อผู้คน สังคม และสิ่งแวดล้อม เราสนับสนุนคนรักการทำอาหารทั่วโลกให้ ช่วยเหลือกันและกัน ผ่านการแบ่งปันสูตรอาหารและประสบการณ์การทำอาหาร

                                สมัครใช้งานพรีเมียม เพื่อใช้งานฟีเจอร์พิเศษและรับสิทธิประโยชน์มากมาย

                                คอมมูนิตี้ของ Cookpad

                                🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 ดูทั้งหมด

                                ดูเพิ่มเติม

                                Cookpad พรีเมียม ร่วมงานกับเรา ข้อเสนอแนะ บล็อก เงื่อนไขการให้บริการ หลักเกณฑ์ชุมชน นโยบายความเป็นส่วนตัว คำถามที่พบบ่อย

                                ดาวน์โหลดแอป

                                เปิดแอป Cookpad บน Google Play เปิดแอป Cookpad บน App Store
                                Copyright © Cookpad Inc. สงวนลิขสิทธิ์
                                close