CookpadCookpad
แขก
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
  • ค้นหา
  • พรีเมียม
    • สูตรที่ได้ Cooksnap มากที่สุด
    • สูตรที่มีคนดูมากที่สุด
  • พรีเมียม
  • กิจกรรม
  • FAQ
  • ส่งข้อเสนอแนะ
  • ภูมิภาค
  • ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด ลงทะเบียนหรือเข้าสู่ระบบ
CookpadCookpad
ภาพปกโพรไฟล์ของ Jagruti Desai
Jagruti Desai

Jagruti Desai

@cook_21979039
  • บล็อก
5 กำลังติดตาม 52 ผู้ติดตาม
แก้ไขโพรไฟล์
  • สูตร (83)
  • Cooksnap (13)
  • આજ મોટી અમાસ હતી તો મે આપની રેસીપી મુજબ ચૂર્માં નાં લાડવા બનાવવાની કોશિશ કરી ખરેખર ખૂબ સરસ બન્યા..મે થોડો આકાર અલગ આપી વધારે સુંદર દેખાવ આપવાની ટ્રાય કરી...આભાર.

    17 กันยายน 2020 14:41 น.

    ચુરમા ના લાડુ(Churma Na Laddu Recipe In Gujarati)
    hetal patt hetal patt
  • મેં પણ તમારી રેસિપી જોઈ ઘઉં નાં લોટ ની ચકરી બનાવવાની કોશિશ કરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બની..આભાર.

    17 กันยายน 2020 14:25 น.

    ઘઉં ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
    Jigna Sodha Jigna Sodha
  • તમારી રેસિપી જોઈ મે તે રીતે ગુલાબજાંબુ બનાવ્યા એકદમ સરસ સોફ્ટ બન્યા..આભાર.

    15 กันยายน 2020 06:42 น.

    ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
    anil sarvaiya anil sarvaiya
  • મેં તમારી રેસિપી જોઈ તુવેરદાળ ની પૂરણપોળી બનાવી ખૂબ સરસ ટેસ્ટ માં બની, પૂરણપોળી મારી ફેવરિટ આઇટમ છે.. ગરમ ગરમ ખાવાની મજા આવી ગઈ..

    09 กันยายน 2020 07:25 น.

    પુરણપોળી (ગળી રોટલી) Puran Poli Recipe In Gujarati)
    datta bhatt datta bhatt
  • તમારી સ્ટાઈલ થી બટેકા પોહા બનાવ્યા ,મે ઉપર સેવ પણ નાંખી ખૂબ સરસ બન્યા...thank you..

    09 กันยายน 2020 06:33 น.

    પૌવા બટેટા
    Kumud Vyas Kumud Vyas
  • આપની સેવ જોઈ મેં પણ તે રીત અપનાવી ખરેખર ખૂબ સરસ સેવ બની..આભાર.

    08 กันยายน 2020 12:13 น.

    સેવ(Sev recipe in gujarati)
    KALPA KALPA
  • મેં આપની સ્ટાઈલ થી દૂધી નો હલવો બનાવ્યો.. ખરેખર ખૂબ સરસ બન્યો છે..આભાર.

    08 กันยายน 2020 12:10 น.

    દૂધી હલવો(Bottle Gourd Halwa Recipe In Gujarati)
    Sejal Dhamecha Sejal Dhamecha
  • મેં તમારી રેસિપી જોઈ ચાટ પાપડી બનાવી,ખૂબ સરસ બની..આભાર.

    08 กันยายน 2020 12:07 น.

    Papdi chaat પાપડી ચાટ
    Nayna prajapati (guddu) Nayna prajapati (guddu)
  • મેં તમારી રેસિપી જોઈ બનાવવા ની ટ્રાય કરી ખૂબ સરસ બની..

    08 กันยายน 2020 12:04 น.

    સુખડી(sukhdi recipe in gujarati)
    Hema Vaghela Hema Vaghela
  • મેં તમારી ચટણી ની રેસિપી જોઈ બનાવવા ની ટ્રાય કરી ખૂબ જ સરસ બની...

    08 กันยายน 2020 07:08 น.

    સીંગદાણા ધાણાભાજી ની ચટણી
    Kajal Panchmatiya Kajal Panchmatiya
  • મેં તમારી ચટણી ની રેસિપી જોઈ અને તેને અનુલક્ષી ને એ રીતે મેં પણ ચટણી બનાવી ,ખૂબ સરસ બની..આભાર.

    12 พฤษภาคม 2020 17:22 น.

    સીંગદાણા ધાણાભાજી ની ચટણી
    Kajal Panchmatiya Kajal Panchmatiya
  • મે આપની રેસિપી ને અનુલક્ષી ને પાણી પૂરી બનાવવાની ટ્રાય કરી. ખૂબ સરસ બની. આભાર.

    06 พฤษภาคม 2020 03:54 น.

    પાણી પૂરી
    Varsha Karia I M Crazy About Cooking Varsha Karia I M Crazy About Cooking
  • મેં તમારી સુખડી ની રેસિપી જોઈ અને તે રીતે બનાવવાની ટ્રાય કરી, ખૂબ સરસ બની..ઘી,ઘઉં નો લોટ,ગોળ અને બદામ ની કતરણ... Thank you..

    29 เมษายน 2020 10:28 น.

    સુખડી
    Disha Prashant Chavda Disha Prashant Chavda

เกี่ยวกับเรา

Cookpad มุ่งมั่นที่จะช่วยให้การ ทำอาหารสนุกทุกวัน เพราะเราเชื่อว่าการทำอาหารเป็นกุญแจสู่ชีวิตที่มีความสุขทั้งร่างกายและจิตใจ ส่งผลดีต่อผู้คน สังคม และสิ่งแวดล้อม เราสนับสนุนคนรักการทำอาหารทั่วโลกให้ ช่วยเหลือกันและกัน ผ่านการแบ่งปันสูตรอาหารและประสบการณ์การทำอาหาร

สมัครใช้งานพรีเมียม เพื่อใช้งานฟีเจอร์พิเศษและรับสิทธิประโยชน์มากมาย

คอมมูนิตี้ของ Cookpad

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 ดูทั้งหมด

ดูเพิ่มเติม

Cookpad พรีเมียม ร่วมงานกับเรา ข้อเสนอแนะ บล็อก เงื่อนไขการให้บริการ หลักเกณฑ์ชุมชน นโยบายความเป็นส่วนตัว คำถามที่พบบ่อย

ดาวน์โหลดแอป

เปิดแอป Cookpad บน Google Play เปิดแอป Cookpad บน App Store
Copyright © Cookpad Inc. สงวนลิขสิทธิ์
close