
તમારી આ રેસિપી મેં ફોલો કરી છે સાબુદાણાની ખીચડી બધા બનાવતા જ હોય પરંતુ તમારી પદ્ધતિથી સાબુદાણાની ખીચડી મેં ફોલો કરી ને બનાવી તો આ ખીચડી ટેસ્ટમાં ખૂબ યમ્મી લાગે છે તમારો આભાર આ રેસિપી શેર કરવા માટે.

Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Hi Bhavishaben તમારો ખુબ આભાર મારી રેસીપી ની રીત પ્રમાણે સાબુદાણા ની ખીચડી બનાવવા માટે અને એની પ્રસંશા કરવા બદલ ❤️❤️.



