Comments on

Rose Icecream cake

Prerita Shah
Prerita Shah @Preritacook_16
આ ગુલાબ કિંગ પાવડર ક્યાં મળે છે અને શું હોય છે
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
Gulab king powder ગાંધી ની શોપ પર મળશે. એ મીઠું પાન ખાઈએ ને એના વપરાશ માટે હોય છે જેમાં થોડું મીઠું અને કલર હોય હું પાન બનાવા માટે લાવી હતી એટલે જ્યાં પાન બનાવા નો સમાન મળતો હશે ત્યાં થી ડબ્બી મળશે