Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
મનિષાબેન તમારી કાશ્મીરી દમ આલુ ની રેસીપી પરથી મેં ઘણા ફેરફાર સાથે ક્રિસ્પી ટેસ્ટી પોટેટો બાઈટ ની રેસીપી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે માટે તમારો આભાર
Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
@cook_21079550 રમાબેન, વાહ વાહ, મસ્ત મસ્ત.. થેન્ક યુ કૂકસ્નેપ કરવા બદલ ખૂબ આભાર. તમારી બધી જ રેસિપીઝ સ્વાદિષ્ટ હોય છે.