કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્મોકી પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્મોકી પુલાવ રેસીપી મુખ્ય ફોટો

સ્મોકી પુલાવ

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535

#GH
#Healthy
#India
#ફર્સ્ટ૭

આ મારી પહેલી વાનગી છે કૂકપેડ મા.

#GH
#Healthy
#India
#ફર્સ્ટ૭

આ મારી પહેલી વાનગી છે કૂકપેડ મા.

વધુ વાંચો

સ્મોકી પુલાવ

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535

#GH
#Healthy
#India
#ફર્સ્ટ૭

આ મારી પહેલી વાનગી છે કૂકપેડ મા.

#GH
#Healthy
#India
#ફર્સ્ટ૭

આ મારી પહેલી વાનગી છે કૂકપેડ મા.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાટકીબાસમતી ચોખા
  • ૧ વાટકીકોબી
  • ૧/૨ વાટકીફનસી
  • ૧/૨ વાટકીગાજર
  • ૧/૨ વાટકીવટાણા
  • ૧/૨ વાટકીફુલાવર
  • ૨મોટી ડુંગળી
  • ૧/૨કેપ્સીકમ
  • ૧મોટું ટામેટું
  • ૧બટેટુ
  • લસણ
  • બટર
  • મસાલા રૂટિન
  • પુલાવ મસાલો :
  • ૫-૬ કળી લસણ
  • ૨ ચમચીઅખા ધાણા
  • ૭-૮ મરીયા
  • ૪લવિંગ
  • નાનો ટુકડો તજ
  • આ બધું દસ્તા થી ટીચી લેવું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ચોખા ને પાણી મા મીઠું નાખી ચડવી લેવા.
    ચોખા ચડી જાય પછી તેને ચાળણીમાં કાઢી તેના પર ઠંડુ પાણી રેડવું, જેથી ચોખા છૂટા રહે.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉપર પ્રમાણે બધા શાકભાજી સમારી લેવા તમને તેમાંથી ભાવે એ પ્રમાણે લેવા.

    પેન માં તેલ લઈ તેમાં જીરું નાંખો. જીરું આવી જાય પછી તેમાં તૈયાર કરેલો લસણ વડો મસાલો નાખો.થોડીક સેકન્ડ હલવો.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા સમારી ને ધોયેલા શાકભાજી નાખો.તેમાં હળદર અને શાકભાજી નું મીઠું નાખી મિક્સ કરો.
    શાકભાજી ચડવા દો.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચડી જાય પછી તેમાં રૂટિન મસાલા જેવાકે હળદર, મીઠું,મરચું, ધાણાજીરું,ગરમ મસાલો મિક્સ કરો.તેમાં ૪ ચમચી બટર ઉમેરો.
    મીઠું ધ્યાન થી નાખવાનું છે.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધું મિક્સ કરી તેમાં ઠંડા થયેલા ભાત ઉમેરી મિક્સ કરો.
    ૫ મિનિટ જેટલું ધીમા ગેસ પર રાખો.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કોલસો લો એને બરાબર ગરમ કરો.
    પછી પુલાવ ના પેન માં વચ્ચે નાની ડિશ મૂકી તેના પર ગરમ કોલસો મૂકો અને તરત જ ૨ ચમચી જેટલું ઘી મૂકી વરાળ બાર ના જાય એ રીતે તરત જ ઢાંકી દો.
    ૧૫ મિનિટ સુધી એમ જ રેવા દો.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ6ફોટો
    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી ડિશ કાઢી લઈ ને બરાબર હલાવી દો. ચોખા ટૂટે ના એ રીતે.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેમાં તમે કાજુ,સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો.
    તૈયાર છે સ્મોકી પુલાવ.
    તેને કોથમરથી થી ગાર્નિશ કરી રાયતા સાથે સર્વ કરો.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    રાયતું:

    ૧ વાટકી જેટલું દહી લઈ તેમાં નાની ડુંગળી,૧ લીલું મરચું ઝીણું કાપો.તેમાં શેકેલું જીરું પાવડર, સંચળ, મીઠું જરૂર મુજબ નાખી મિક્સ કરો.

    સ્મોકી પુલાવ રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535
પર August 02, 2019 05:30

ટિપ્પણીઓ

Dharmista Anand
Dharmista Anand @Dharmista
August 02, 2019 05:59
Nice pulav
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી સાગો કેક
  2. રોટલો અને રિંગણ ની કઢી
  3. મકાઈ નું રસાવાળુ શાક :::
  4. સીડ્સ મુખવાસ
  5. દૂધ કેળા (Dudh Kela Recipe In Gujarati)
  1. *નાળયેર બરફી*
  2. હેલ્થી મુઠીયા
  3. પાંંવભાજી
  4. ભાખરી ઓટ્સ લાડું
https://cookpad.wasmer.app/in-gu/recipes/10040874
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close