મકાઈ નું રસાવાળુ શાક :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#India
Post - 2

મકાઈ નું રસાવાળુ શાક :::

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#India
Post - 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કિલો મકાઈ (નાના ટુકડા કરેલા)
  2. ૮-૯ કાંદા (ઝીણા સમારેલા)
  3. ૨-૩ બટેકા (મોટા ટુકડા કરેલા)
  4. ૧ તજ પત્તું
  5. ૨-૩ લવિંગ
  6. ૩-૪ મરી
  7. ૧ ચમચી હળદર
  8. ૩-૪ ચમચી લાલમરચુ
  9. ૧ ચમચી વાટેલું લસણ
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. ૩ ચમચા તેલ
  12. ૧ ચમચી ઘી
  13. મીઠુ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં ૩ ચમચા તેલ લઈ કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવા,

  2. 2

    કાંદા સતળાય એટલે કાંદામાં લસણ,હળદર,લાલમરચુ અને મીઠુ નાંખી ૨ થી ૩ મિનીટ સાંતળી મકાઈ અને બટકાના ટુકડા નાખવા.

  3. 3

    મકાઈ અને બટકાના ટુકડા ૨ મિનીટ સાંતળી,શાકના ટુકડા ડૂબે એટલું પાણી નાખવું. કૂકરનું ઢાંકણું ઢાંકી ૨ સીટી વાગે એટલે ગેસ બંધ કરી, કૂકર ઠંડું પડે એટલે ખોલી, શાકમાં ગરમ મસાલો અને ઘી નાખવું.

  4. 4

    મકાઈના શાકને બાઉલ ડિશમાં લીંબુ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes