કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થાઈ સલાડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થાઈ સલાડ રેસીપી મુખ્ય ફોટો

થાઈ સલાડ

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય
#Goldenapron

અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય
#Goldenapron

વધુ વાંચો

થાઈ સલાડ

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય
#Goldenapron

અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય
#Goldenapron

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1નંગ કાચું પપૈયું
  2. ૧ નંગ ગાજર
  3. ૧ નંગ કેપ્સીકમ
  4. ૨ નંગ લીલી ડુંગળી
  5. ૧ નાની વાટકી શેકેલા સીંગદાણા
  6. 1 ચમચીસોયા સોસ
  7. 2 ચમચીટોમેટો કેચપ
  8. 1 ચમચીવિનેગર
  9. 1 ચમચીમરી પાવડર
  10. ૩ થી ૪ કળી લસણ ની
  11. ૧ નાની વાટકી સમારેલી ધાણાભાજી
  12. સ્વાદ પ્રમાણે મીઠું
  13. 2 ચમચીગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માંથી થોડા સીંગદાણા એક બાજુ રાખીને બાકીના સિંગદાણા અને લસણ ને મિક્સરમાં ક્રશ કરો ત્યારબાદ તેમાં સોયા સોસ વિનેગર ગોળ અને મીઠું નાખી એક મિશ્રણ તૈયાર કરો

    થાઈ સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
    થાઈ સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પપૈયા ડુંગળી અને ગાજર તેમજ કેપ્સિકમને લાંબુ લાંબુ સુધારો

    થાઈ સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કાચું સલાટ અને તૈયાર કરેલું પહેલા નું મિશ્રણ અને એક બાઉલમાં મિક્સ કરો તેમાં ટોમેટો કેચપ મરી પાવડર મીઠું અને ધાણા ભાજી નાખો અને ઉપરથી બાકી વધેલા શેકેલા સીંગદાણા ભભરાવીને સર્વ કરો આ રીતે થાય સલાડ તૈયાર છે

    થાઈ સલાડ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devi Amlani
Devi Amlani @cook_13336844
પર August 04, 2019 18:25
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજી. પૌઆ
  2. સરંગની દાળ (ફણગાવેલા વાલ)
  3. રસાવાળુ દેશી ચણાનું શાક
  4. ગવાર ઢોકળી નું શાક
  5. *સ્ટફ ટમેટો પૌંઆ
  1. સુકા ગુંદા લીલી મેથી નું શાક
  2. ઘઉં ના લોટવાળો ચોકલેટ આઈસ્ક્રીમ
  3. ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
  4. ખસખસ :::
https://cookpad.wasmer.app/in-gu/recipes/10079712
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close