ખસખસ :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#હેલ્થી
#India
#Post - 5
ખસખસ ની તાસીર ગરમ હોય છે તેથી ખસખસને ઠંડી મા એટલે શિયાળામાં અને વરસાદ મા એટલે ચોમાસામાં ખવાય છે .

ખસખસ :::

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#હેલ્થી
#India
#Post - 5
ખસખસ ની તાસીર ગરમ હોય છે તેથી ખસખસને ઠંડી મા એટલે શિયાળામાં અને વરસાદ મા એટલે ચોમાસામાં ખવાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ખસખસ
  2. ૮ કાંદા ઝીણા સમારેલા
  3. ૨ - ૩ લવિંગ
  4. ૪ - ૫ કાળા મરી
  5. પા ચમચી હળદર
  6. ૧ ચમચી વાટેલું આદુ
  7. ૨ ચમચી વાટેલું લીલું મરચુ
  8. ૨ ચમચી વાટેલું લસણ
  9. ૧ ચમચી બેસન
  10. ૩ ચમચા તેલ
  11. ઘી
  12. સ્વાદાનુસાર મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખસખસ ને ૪ - ૫ કલાક પલાડી,પછી ધોઈને મિકસીમા વાટી લેવી.કાંદા ઝીણા સમારી લેવા. એક વાડકામાં ૩ ચમચા તેલ ગરમ થાય એટલે લવિંગ અને મરી નાખવા.

  2. 2

    તેમાં ધીમા તાપે કાંદા ગુલાબી સાંતળવા,કાંદામાં આદુ, લસણ, મરચુ અને બેસન નાંખી ૫ મિનીટ સાંતળવું પછી તેમાં વાટેલી ખસખસ નાંખી સાંતળવું.

  3. 3

    ૫ મિનીટ પછી તેમાં પાણી ઉમેરી ખસખસ ને ૧૦ મિનીટ માટે ધીમા તાપે ખદખદ થવા દેવી.

  4. 4

    ખસખસ તૈયાર છે.ખસખસમાં ઘી નાંખી અને જુવારના રોટલા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes