પાન ટ્રફલ વીથ ગુલકંદ સેન્ટર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામ અને વરીયાળી શેકીને ગ્રાઈન્ડ કરી લો.
- 2
ત્યારબાદ મીશ્રણને ગુલકંદ સાથે મીક્સ કરી નાના બોલ્સ બનાવી લો.
- 3
હવે ગ્રીન કોટીંગ માટે માઈક્રોવેવ સેફ બાઉલમાં કંડેન્સ્ડ મીલ્ક, ટોપરાનુ જીણુ ખમણ, એલચીનો ભૂકો લઈ માઈક્રોવેવમાં ઊંચા તાપમાને ૧ મીનીટ માટે ગરમ કરો. પાનનાં નાના કટકા કરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને મીશ્રણમાં ઉમેરો.
- 4
ગ્રીન મીશ્રણની થેપલી બનાવી મધ્યમાં ગુલકંદના બોલ્સ રાખી ગોળા બનાવી લો. ચાંદીના વરખ વડે સજાવો.
- 5
તૈયાર છે પાન ટ્રફલ વીથ ગુલકંદ સેન્ટર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10466947




ટિપ્પણીઓ