ચોકલેટી બન

Voramayuri Rm @cook_16674390
આ એક ચાઈનીસ રેસિપી છે.જે સ્ટીમ કરીને બનવા મા આવે છે.
#તકનીક
#ગામઠીરેસિપી
ચોકલેટી બન
આ એક ચાઈનીસ રેસિપી છે.જે સ્ટીમ કરીને બનવા મા આવે છે.
#તકનીક
#ગામઠીરેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં મેંદો,કોર્ન ફ્લોર,પિસેલી ખાંડ,ઇસ્ટ બધુ ભેગુ કરી લો.
- 2
હવે તેમા થોડુ થોડુ દૂધ એડ કરી લોટ બાંધી લો અને લોટ ને અડધી કલાક સુધી ઢાકિ ને રાખી દો.
- 3
પછી લોટ ના 2સરખા ભાગ કરી ને 1ભાગ મા કોકો પાવડર મિક્સ કરી લો.
- 4
હવે બને લોટ ને બટર પેપર પર રાખી મોટી ચપાટી વણી લો.
- 5
હવે 1ચપાટી ઉપર બીજી ચપાટી રાખી વણી લો અને રોલ બનાવી લો.
- 6
ત્યાર બાદ તેના નાના પીસ કરી ઇડલી સ્ટેન્ડ મા 20મિનિટ તેને સ્ટીમ કરો.
- 7
તયાર છે ચોકલેટી બન થંડા થાય પછી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10543072
















ટિપ્પણીઓ