કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇટાલિયન સમોસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇટાલિયન સમોસા રેસીપી મુખ્ય ફોટો

ઇટાલિયન સમોસા

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens
#તકનીક
આ એક ઈંડો ઇટાલિયન ફ્યુઝન ડિશ છે.

#flamequeens
#તકનીક
આ એક ઈંડો ઇટાલિયન ફ્યુઝન ડિશ છે.

વધુ વાંચો

ઇટાલિયન સમોસા

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens
#તકનીક
આ એક ઈંડો ઇટાલિયન ફ્યુઝન ડિશ છે.

#flamequeens
#તકનીક
આ એક ઈંડો ઇટાલિયન ફ્યુઝન ડિશ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ
  • પૂરણ માટે
  • 1 કપકોબી બારીક સમારેલી
  • 1/2 કપકાંદા બારીક સમારેલા
  • 1/2 કપકેપસીકમ બારીક સમારેલું
  • 1/2 કપમકાઈ ના દાણા બાફેલા
  • 2 ચમચીગ્રીન પાર્સલી
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીડ્રાય રોઝ મેરી
  • 1 ચમચીડ્રાય બેસિલ
  • 1 ચમચીડ્રાય પાર્સલી
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  • 4 મોટી ચમચીમયોનીસ
  • 100 ગ્રામચીઝ છીણેલી
  • મીઠું સ્વાદાનુસાર
  • પડ માટે
  • 250 ગ્રામમેંદો
  • 1 ચમચીમરી પાઉડર
  • 4 ચમચીઘી
  • મીઠુ સ્વાાનુસાર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદા માં મરી પાઉડર, મીઠું અને ઘી ઉમેરી બરાબર મિકસ કરો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બહુ નરમ નહિ અને બહુ કઠણ પણ નહિ તેવો લોટ બાંધો. 10 મિનિટ ઢાંકી ને મૂકો.

  2. 2

    પૂરણ માટે ની મીઠું સિવાય ની દરેક સામગ્રી મિક્સ કરો. મીઠું સમોસા ભરવા પહેલા ઉમેરવું.

    ઇટાલિયન સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેંદા ના લોટ ને પાછો બરાબર મસળી ને સમોસા તૈયાર કરો. સમોસા ને ૧૦ મિનિટ ફ્રીઝ માં મૂકો.

    ઇટાલિયન સમોસા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈ માં તેલ ગરમ કરી સમોસા તળી લો.

  5. 5

    ગરમ સમોસા કેચઅપ સાથે સર્વ કરો.

    ઇટાલિયન સમોસા રેસીપી સ્ટેપ5ફોટો
    ઇટાલિયન સમોસા રેસીપી સ્ટેપ5ફોટો
    ઇટાલિયન સમોસા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર September 08, 2019 09:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. તલ-બટાટા સેન્ડવીચ  વીથ ચાઈનીઝ ડીપ
  2. નવતાડ સમોસા (Navtad Samosa Recipe In Gujarati)
  3. જામગર નો  ટ્રેડિશનલ ઘુટ્ટો
  4. વેજ મોમોસ
  5. ગ્રેવી વાળા સ્ટફડ ટામેટા
  1. મોનેકો બિસ્કીટ પકોડા
  2. પનીર ટીક્કા ફ્રાય
  3. ચોકલેટ ડ્રાય ફુટ કેક
  4. વેજ મોમોસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10544491
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close