ચોકલેટ ફજ બોલ્સ

Jyotsna Parashar @cook_18199923
આ એક ચોકલેટ ફજ ની ટેસ્ટી વાનગી છે નાના મોટા સૌ કોઈ ને પંસદ આવે છે
ચોકલેટ ફજ બોલ્સ
આ એક ચોકલેટ ફજ ની ટેસ્ટી વાનગી છે નાના મોટા સૌ કોઈ ને પંસદ આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચૉકલેટ ના બારીક ટુકડા કરી ૩૦ સેકન્ડ માટે માઈક્રો કરી હલાવી લો ને બરાબર મિક્સ કરી લો ઓગળી જવા સુધી
- 2
પછી તેમાં માખણ અને મીલ્ક મેઈડ ઉમેરી હલાવો
- 3
હવે તેને ૫મીનીટ માટે રેફરીજરેટર માં સેટ થવા દેવું પછી બહાર નીકાળી બોલ વાળી લો અને કોપરા ના ખમણ માં રઞદોળી ડીશ માં મુકી સેટ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10614343



ટિપ્પણીઓ