ડ્રાયફ્રુટ સેવયા પેનાકોટા

સેવયા એ ઇન્ડિયન સ્વીટ ડિસ છે અને પેનાકોટા એ એક ઈટાલિયન ડિસ છે મે આજે બને ને મિક્સ કરી ને ડ્રાયફ્રુટ સેવયા પેનાકોટા નુ ફ્યુઝન બનાવ્યું છે.
#ફ્યુઝનવીક
#ગામઠીરેસિપી
ડ્રાયફ્રુટ સેવયા પેનાકોટા
સેવયા એ ઇન્ડિયન સ્વીટ ડિસ છે અને પેનાકોટા એ એક ઈટાલિયન ડિસ છે મે આજે બને ને મિક્સ કરી ને ડ્રાયફ્રુટ સેવયા પેનાકોટા નુ ફ્યુઝન બનાવ્યું છે.
#ફ્યુઝનવીક
#ગામઠીરેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિલ્ક,અગર અગર,ડ્રાયફ્રુટ,કનડેન્સમિલ્ક,સેવયા બધુ તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ કડાઇ મા ઘી મુકી સેવયા સેકો.પછી તેમા કનડેન્સમિલ્ક એડ કરી મિક્સ કરી લો.
- 3
હવે દૂધ ને ગરમ કરવા મૂકો અને તેમા બાકી નુ કનડેન્સમિલ્ક એડ કરો.
- 4
ત્યાર બાદ તેમા ડ્રાયફ્રુટ મિક્સ કરો.
- 5
પછી જ્યારે દૂધ થિક થય જાય તેમા અગર અગર એડ કરી બરોબર મિક્સ કરી લો.
- 6
હવે તૈયાર કરેલ સેવયા અને પેનાકોટા ને કપ કેક મોલ્ડ અને ગ્લાસ મા સેટ કરી ને થંડુ કરવા માટે રાખી દો.
- 7
થંડુ થયા બાદ તેને પ્લેટ મા કાઢી ને થંડુ થંડુ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ