સ્ટફ્ડ બિસ્કિટ સેવ પુરી

Beena Vyas
Beena Vyas @beenadave

સ્ટફ્ડ બિસ્કિટ સેવ પુરી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. મોનાકો બિસ્કિટ નું પેકેટ -1
  3. સેવ નું પેકેટ -1
  4. ચીઝ ક્યુબ -1
  5. 4નંગ બટાકા
  6. 1નંગ મોટુ ટામેટું
  7. 1નંગ મોટી ડુંગળી
  8. 1/2 ચમચીલસણ ની ચટણી
  9. 2 ચમચીઆમલી નો રસ
  10. 1/2 ચમચીચાટ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લઇ બટાકા મેશ કરી લો. અને ડુંગળી, ટામેટા ઝીણા ઝીણા સમારી લેવા.

  2. 2

    હવે એક બાઉલ માં ડુંગળી, ટામેટા, કોથમીર, લસણ ની ચટણી, ચાટ મસાલો, આમલી નો રસ, મીઠું નાખી બરાબર મીક્સ કરી લો.

  3. 3

    બધું મીક્સ કરી સ્ટફીંગ તૈયાર કરો. હવે બિસ્કિટ લઇ તેમાં સ્ટફીંગ મૂકી બીજું બિસ્કિટ મૂકી દો.

  4. 4

    અને એવી રીતે બધા બિસ્કિટ તૈયાર કરી લો. અને ચારે બાજુ બિસ્કિટ પર સોસ લગાવી સેવ પર રગદોળી દો.

  5. 5

    એક પ્લેટમાં લઇ ટમેટો સોસ અને ચીઝ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Vyas
Beena Vyas @beenadave
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes