મસાલા સ્ટફ ઈડલી
સામાન્ય રીતે આપણે વારંવાર ઈડલી બનાવીએ છીએ પણ આજે આપણે બનાવશું સ્ટફ ઈડલી.જે બનાવવી ખૂબ જ સરળ અને હેલ્ધી છે.બાળકો ને રોજ કંઈ ને કંઈ નવું જોઇએ છે,જો રેસિપી માં કંઈક નવીનતા હશે તો તેઓ મોજ થી કોઇપણ વાનગી ખાઈ લેશે.તો ચાલો બનાવીએ એવી વાનગી જે એક સ્ટાર્ટર તરીકે પણ પીરસાય છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈને ૬ કલાક પાણીમાં પલાળી દો.
- 2
હવે તેને મિક્સરમાં પીસી પતલુ બેટર તૈયાર કરો.
- 3
તેમાં મીઠું ઉમેરી દો.હવે આ બેટરી ને ૬ કલાક કોઇ ગરમ જગ્યાએ મુકી દો જેથી તેનો આથો આવી જાય.
- 4
મસાલો બનાવવા માટે ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- 5
હવે ઈડલી ના સ્ટીમર માં પાણી ગરમ મૂકી, ઈડલી સ્ટેન્ડ તેલ લગાવી તેમાં થોડું ઈડલી નું બેટર પછી બટાકા નો મસાલો પછી પાછું બેટર નાખી ૧૦ થી ૧૫ મીનીટ માટે સ્ટીમ કરી લો.
- 6
હવે તૈયાર કરેલી ઈડલી ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ