સુવાભાજીના શક્કરપારા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઇબુક
#Day6

શક્કરપારા એક. લોકપ્રિય પંરપરાગત ટી ટાઈમ નો નાસ્તો ની વાનગી છે.
બનાવો અને માણો સ્વાદિષ્ટ સુવાની ભાજી ના શક્કરપારા ્

સુવાભાજીના શક્કરપારા

2 કમેન્ટ્સ કરેલ છે

#ઇબુક
#Day6

શક્કરપારા એક. લોકપ્રિય પંરપરાગત ટી ટાઈમ નો નાસ્તો ની વાનગી છે.
બનાવો અને માણો સ્વાદિષ્ટ સુવાની ભાજી ના શક્કરપારા ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ઘઉંનો લોટ
  2. ૧ કપ ચણાનો લોટ
  3. ૨ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  4. ૧/૨ કપ ઝીણી સમારેલી સુવાની ભાજી
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બન્ને લોટ, સમારેલી સુવાની ભાજી, મીઠું, આદુ મરચાં ની પેસ્ટ,તેલ નું મોણ નાખી ને બરાબર મિક્સ કરવું.

  2. 2

    પાણી થી પૂરી જેવો લોટ બાંધવો. કણક ના લુઆ બનાવી મીડીયમ સાઈઝ ની રોટલી વણીવી. ચપ્પુ થી શક્કરપારા કાપવા. મઘ્યમ તાપમાન પર શક્કરપારા કડક તળવા.

  3. 3

    એર ટાઈટ ડબ્બામાં ભરી લો. જ્યારે મન થાય ત્યારે સુવાની ભાજી ના શક્કરપારા ચાય કોફી સાથે એનું સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes