પનીર ચીઝ મોદક
આ મારી પોતાની કીઍટીવ કરેલી વાનગી છે
#પનીર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10766288
સૌ પ્રથમ સ્ટૌબેરી ચોકલેટ ને મેલ્ટ કરો પછી તેને ઠં ડી થવા દો
હવે પનીર ને છીણી લો પછી તેને ક્રીમ ચીઝ માં લઇ મીક્સ કરો કોપરા નું છીણ પણ ઉમેરો અને ચોકલેટ મેલ્ટ કરેલી મીક્સ કરી મોદક ના મોલ્ડ માં લઇ મોદક બનાવી સીલવર ડસ્ટ પીંછી વડે લગાવીને સર્વિગ ડીશ માં લઇ સજાવો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ