પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં એક નાની વાટકી દહીં લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી મરચું, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી ધાણજીરૂ, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧/૨ ચાટ મસાલા, ૧ લીંબુ નો રસ લો, ૧ ચમચી તેલ, ૧/૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ. તેને સરખી રીતે મિક્સ કરો. હવે તેમાં ૨ ચમચી શેકેલ ચણાનો લોટ નાખો ૨ ચમચી પાણી નાખો.
- 2
હવે પનીર ના ટુકડા કેપ્સીકમ ના ટુકડા એક ડુંગળી ના ટુકડા ને દહીં વાડી પેસ્ટ માં નાખો. તેને ૧૦ ૧૫ મિનિટ થાકના ઢાંકી ને રેવા દો
- 3
હવે એક પાન માં ૪ ચમચી તેલ લો. તેને ગરમ થવા દો ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાખો. હવે તેમાં ૨ ડુંગળી ની પેસ્ટ નાખો ૧/૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખો. બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ૩ ટામેટા ની પેસ્ટ નાખો. હવે તેને તેલ છૂટું ના પડે ત્યાં સુધી સાંતળો.
- 4
હવે એક પાન ને ગરમ થવા દો. ગરમ થાય જાય એટલે તેને દહીં ની પેસ્ટ માં રાખેલા પનીર કેપ્સીકમ ડુંગળી ને સેલો ફ્રાય કરો. તે એક સાઈડ સેલો ફ્રાય થાય એટલે બીજી બાજુ ફેરવો. હવે તે બંને બાજુ શેકાય જાય એટલે એક ડિશ માં કાઢી લો. આપણા પનીર ટિક્કા તૈયાર છે.
- 5
હવે ટામેટા ની ગ્રેવી વાડા પાન માં દહીં ની પેસ્ટ જો વધી હોય તો તેમાં નાખી દો. તેને સરખી રીતે મિક્સ કરી. હવે આપણા પનીર ટિક્કા નાખી દો. પનીર તૂટી ના જાય તે રીતે મિક્સ કરો. આપણું પનીર ટિક્કા મસાલા તૈયાર છે. તેને પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
પનીર કાલીમીરી (Paneer Kaalimeri Recipe In Gujarati)
#તીખી આ એક સિમ્પલ પણ ખૂબ ટેસ્ટી ડિશ છે.ખૂબ ઓછા ઇન્ગ્રીદીએન્સ થી બનતું સ્ટાટર છે.પનીર અને મરી નું કોમ્બિનેશન સુપર્બ લાગે છે.અને ઓફ કોર્સ હેલથી પણ છે. Kunti Naik -
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3સબ્જી/શાકઆપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. Vidhi V Popat -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
પનીર ટિક્કા(paneer tikka recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુક#માઇપોસ્ટ17 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે. Bhavna Desai -
પનીર ટિક્કા મસાલા સબ્જી(paneer tikka masala sabji recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ#પોસ્ટ ૧૯ Daksha Vikani -
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.પંજાબી વાનગીમાં ગ્રેવી ખાસ હોય છે.પંજાબી વાનગીઓમાં ગ્રેવી થીજ ટેસ્ટ સારો આવે છે. #trend3 Aarti Dattani -
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
-
More Recipes
ટિપ્પણીઓ