કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી મુખ્ય ફોટો

નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens #અંતિમ
અહીં શેફ ની અવધિ ગોબી ને મહારાષ્ટ્રિયન સ્ટાઇલ માં બનાવી છે. તેમાં ગોબી, કાંદા અને મસાલા સરખા જ છે પરંતુ ટામેટા, નારિયેળ અને દાળિયા ઉમેર્યા છે.

#flamequeens #અંતિમ
અહીં શેફ ની અવધિ ગોબી ને મહારાષ્ટ્રિયન સ્ટાઇલ માં બનાવી છે. તેમાં ગોબી, કાંદા અને મસાલા સરખા જ છે પરંતુ ટામેટા, નારિયેળ અને દાળિયા ઉમેર્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 300 ગ્રામફ્લાવર
  2. 3કાંદા
  3. 2ટામેટા
  4. 50 ગ્રામકોપરા ની છીણ
  5. 50 ગ્રામદાળિયા
  6. 5મરી
  7. 5લવાંગ
  8. 1બદિયું
  9. 1નાની જવેંત્રી
  10. 4લાલ આખા માડચા
  11. 10મીઠી લીમડી ના પાન
  12. 8કળી લસણ
  13. 1 ઇંચઆદુ
  14. 1 ચમચીલાલ મરચું
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1/2 ચમચીહળદર પાઉડર
  17. 1/2 ચમચીજીરૂ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં થોડું તેલ લઇ ફૂલગોબી ના થોડા મોટા ટુકડા કરી ગોલ્ડન ફ્રાય કરી લેવા.સતત હલાવતાં રહેવું જેથી વધારે લાલ ના થઈ જાય. આજ બચેલા તેલ નો અહી સબ્જી બનાવવા માટે ઉપયોગ કર્યો છે.

    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ1ફોટો
    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ1ફોટો
    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ માં 2 ચમચી તેલ લઇ આખા મસાલા, લીમડી, લાલ આખા મળચા ઉમેરી અડધી મિનિટ સાંતળો ત્યાર બાદ તેમાં કાંદા, દાળિયા,લસણ અને આદુ ઉમેરી 2 મિનિટ સાંતળો. તેમાં ટામેટા, અને કોપરું ઉમેરી ઢાંકી ને 2 મિનિટ સાંતળો.

    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ2ફોટો
    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડું ઠંડું થાય એટલે તેની પેસ્ટ બનાવી લો. કડાઈ માં 4 ચમચી તેલ લઇ પેસ્ટ, સૂકા મસાલા અને મીઠું નાખી ઢાંકી ને 5 મિનિટ સાંતળો. તેલ છૂટું પડે એટલે તેમાં ૧ કપ પાણી ઉમેરીને ઢાંકી ને 5 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં ફ્રાય કરેલું ફ્લાવર ઉમેરી 5 મિનિટ સાંતળો.

    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ3ફોટો
    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ3ફોટો
    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લીલી કોથમીર ઉમેરી પરાઠા કે રોટી સાથે સર્વ કરો.

    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ4ફોટો
    નવાબી ફૂલગોબી મહારાષ્ટ્રિયન સ્ટાઇલ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર October 14, 2019 08:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કૉર્ન - કેપ્સિકમ બોલ્સ
  2. મેક્સિકન મસ્તાની
  3. સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ..  અવધી રેડ સોસ જોડે
  4. જવ(બાર્લી) વેજી સૂપ
  5. ફલાવર વટાણાના ધુંગારી કબાબ
  1. જવ(બાર્લી) વેજી સૂપ
  2. બ્લેક ફોરેસ્ટ કેક
  3. સ્વીટ કોર્ન સૂપ
  4. સેઝવાન પનીર પોકેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10833261
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close