રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જે ટીન માં બેક કરવાના હોય તેને બટર થી ગ્રીસ કરી લો મેંદો ડસ્ટ કરી બટર પેપર મૂકી ને તૈયાર રાખો
- 2
ઓવેન ને 160 પાર પ્રિહિટ કરી લો. પછી એક બાઉલ માં મેદો, કોકો પાઉડર,.બેકિંગ પાઉડર બેકિંગ સોડા ને ચાળી લો
- 3
પછી બીજા બાઉલ માંપહેલામિલ્કમેઇ ડ નાખી 5 મિનિટ હલાવો પછી તેમાં માખણ નાખી હલાવો પછી તેમાં બૂરું ખાંડ નાખી બરાબર મિકસ કરો પછી તેમાં થોડો થોડો કરીને લોટ નું મિશ્રણ એડ કરતા જાવ બરાબર હલાવી લો
- 4
પછી તેમાં થોડું થોડું કરીને દૂધ એડ કરતા જાવ અને પછી તેમાં એસંસ નાખી બરાબર હલાવી ખીરુંતૈયાર કરી લો પછી તેને કેક ના મોલ્ડ માં લઇ લો મોલ્ડ ને બે થી ત્રણ વાર ટેપ કરી પ્રિહિટ ઓવન માં 160 ડિગ્રી પાર 45 મિનિટ બેક કરી
4 થી 5 કલાક ઠંડી કરી અનમોલ્ડ કરી લો - 5
પછી કેક કટર થી ના 3 ભાગ કરી લો પછી કેક ના નીચે ના પડ પર સુગર સીરપ લગાવી તેના ઉપર વિપ ક્રીમ લગાવી તેના પાર બીજો ભાગ મૂકી ફરી સુગર સીરપ લગાવીને વિપ ક્રીમ મૂકી છેલ્લો ભાગ મૂકી તેના પર સુગર સીરપ લગાવી ને આખી કેક ને વિપ ક્રીમ થી કોટ કરી લો
- 6
સાઈડ માં ઝીણેલી ડાર્ક ચોકલેટ આખા રાઉન્ડ માં લગાવી ને ઉપર ના ભાગ માં પાઇપિન બેગ માં સ્ટાર નોઝલ નાખીને વિપ ક્રીમ ભરીને તેના સાઈડ માં પિન્ચ મરૂન કલર ટુથ પીક થી લગાવી દો જેથી મરૂન સફેદ સેડ આવશે મનચાહી ડિઝાઇન કરી લો ચેરી થી ગાર્નીસ કરી ને ફ્રિજ માં 3 કલાક મૂકી દો.. તૈયાર છે બ્લેક ફોરેસ્ટ કેક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બ્લેક ફોરેસ્ટ કેક 😄
#CDYChildren's Day Specialઆ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું . Arpita Shah -
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
ચોકેલ્ટ ટ્રફલ ક્રીમ કેક =CHOCOLATE TRUFFLE CREAM CAKE🎂🍫in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૧૩# વિકમીલ૨ પોસ્ટ ૧ (સ્વીટ કોનટેસ્ટ) Mamta Khatwani -
-
-
-
-
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
#માઇઇબુક #માઇઇબુક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Desai -
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બ્લેક ફોરેસ્ટ કેક ઈન કડાઈ (Black Forest Cake In Kadai Recipe In Gujarati)
મારા ઘરમાં બધા ની ફેવરિટ છેહું બધી જ કેક કડાઈમાં બનાવુ છું૧ કપ ની કેક હોય તો ૪૦ મિનિટ સુધી ધીમા તાપે રાખી લેવું ૨ કપ હોય તો ૫૦/૫૫ મિનિટ સુધી રહેવા દેવુંમારે હંમેશા ૨ કિલો હોય છે કેક બનાવવાનીચોકલેટ કેક મા મિડીયમ ચોકલેટ સ્લેબ લેવાનીબ્લેક ફોરેસ્ટ કેક અને બા્ઉની બનાવતી વખતે ડાર્ક ચોકલેટ સ્લેબ લેવાની#Palak#AsahiKaseiIndia#bakingrecipies chef Nidhi Bole -
-
ચોકોલેટ બનાના ડોનટ (Chocolate Banana Donuts Recipe In Gujarati)
#Week2 #GA4Chocolate banana donut 🍩 jalpakalyani -
-
ચોકલેટ પેન કેક (chocolate pan cake)
#માઇઇબુક#Post2#contest#snacks#goldenapron3#wordpuzzle#chocolateછોકરાઓ ને ગમતી ચોકલેટ માથી બનતી કોઈ બી ડિશ બનાવીને આપો એટલે એ ખુશ થઈ જાય. આજે આપડે બનાવીએ ચોકલેટ પેન કેક જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુજ ટેસ્ટી લાગે છે. વા Bhavana Ramparia -
-
-
ઈડલી કેક
#લોકડાઉન અત્યારે બહાર નું લાવવું શક્ય નથી અને બાળકો ને કેક બહુ ભાવે.. માટે મારી દીકરી ને ઈડલી કેક બનાવી આપી.. તમે પણ ટ્રાય કરજો.. Tejal Vijay Thakkar -
બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
બ્લેક ફોરેસ્ટ કેક (black forest cake in Gujarati)
ઓવનમાં કે ઓવન વગર સરસ રિઝલ્ટ મળે છે. તાજી અને ઘરની સારી, સાફ સામગ્રી માંથી બને છે, તો શીખ્યા પછી ઘરે જ બનાવવું આસાન લાગે છે. Palak Sheth -
ચોકલેટ બ્લેક ફોરેસ્ટ કેક (Black forest cake Recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateકેક બધા ને પ્રિય હોય અને એમાય ચોકલેટ ફ્લેવર તો મોસ્ટ ફેવરીટ હોય .એટલી પરફેકટ તો નથી આઈસીન્ગ,પણ ટેસ્ટ મા બે્સ્ટ.ફોરેસ્ટ મા વરસાદ પડે બરફ નો અને અમૂક વ્રુક્ષ કાળા પડી જાય અને જે ઈફેક્ટ આવે તે બ્લેક ફોરેસ્ટ મારા મત મુજબ. Nilam Piyush Hariyani -
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
હોટ ચોકલેટ મિલ્ક (Hot chocolate milk recipe in Gujarati)
# મિલ્ક# ચોકલેટ છોકરાઓ દૂધ પીવા તૈયાર નથી થતા પાન છોકરાઓ ને ચોકલેટ બહુ જ ભાવતી હોય છે એટલે આ રીતે જો તમે દૂધ બનાવી ને આપશો ટો બાળકો પ્યાર થી ચોકલેટ દૂધ પી જસે Nisha Mandan
More Recipes
ટિપ્પણીઓ