કોન પોટેટો પેસ્તો
#સૂપ અને સ્ટાર્ટર
આ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.
કોન પોટેટો પેસ્તો
#સૂપ અને સ્ટાર્ટર
આ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની બાફીને ગોળ સ્લાઈસ કરી કોનફલોર માં રગદોળી ને ડીપ ફ્રાય કરો.કોનફલોર માં મીઠું,મરી, આદુ, લસણ ની પેસ્ટ નાખી પાણી માં મિક્સ કરવું.મીડીયમ થીક રાખી તળવા.
- 2
એના પર આરૂઢ, લસણ,મરી, મીઠું ઉમેરી મિક્સ કરી બાજુ પર રાખો.
- 3
પેસ્તો સોસ ની બધી સામગ્રી મિક્સ કરી પીસી લો.
- 4
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં બેલપેપર ઓરેગાનો, કોન ઉમેરી પકાવો,પેસ્તો સોસ નાખી, તળેલા બટાકા ની સ્લાઈસ નાખી મિક્સ કરો.ઉપરથી બેઝીલ, ક્રીમ, મરી નાખી સવ કરો.ચીઝ ઓપ્શનલ છે. મેં અહીં ચીઝ નાખી સવ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ