રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને ભાત બનાવી લેવા ત્યાર બાદ ભાત 15 મિનિટ ઠંડા થવા દેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરો તે રાઈ ઍડ કરવી હિંગ નાંખવી પછી લીમડો નાખો ચણા દાળ અને અડદની દાળ નાખવી તેને એક મિનિટ શેકવા દેવો તેમાં લાલ સુકા મરચા અને લીલા મરચાં એડ કરવા ફરી એક મિનિટ હલાવો સીંગદાણા એડ કરવા ફરી એક મિનિટ હલાવો હળદર અને મીઠું નાંખી હલાવવું ત્યારબાદ તેમાં ભાત એડ કરી બધું મિક્સ કરી લેવો ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરવો અને કોથમીર નાંખવી ગેસ બંધ કરવો તૈયાર છે લેમન રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Disha Prashant Chavda -
-
-
-
લેમન રાઈસ (Lemon Rice recipe in Gujarati) (Jain)
#SR#SOUTH_INDIAN#RICE#LEMON#HEALTHY#LIGHT#QUICK_RECIPE#tempting#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે. Bhavnaben Adhiya -
લેમન રાઈસ
#સુપરશેફ4લેમન રાઈસ બનાવ્યું છે જે સાઉથ ની પ્રખ્યાતડીશ છે. જે બહુ જ આસાનીથી બની જાય છે.આભાત એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindiaઆ સાઉથ ઇન્ડિયન રૅસિપી છે. ને ઝટપટ બની જતી રૅસિપી છે jigna shah -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpad_Gujલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. લેમન રાઈસ માં લીંબુ નો રસ નાખી બનાવવામાં આવે છે અને ખાવા માં પણ ખુબ જ ટેસ્ટી લાગે છે.તમે જરૂર થી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
લેમન રાઈસ
#ચોખાલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Kalpana Parmar -
-
-
લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#સાઉથકોકોનટ રાઈસ સાઉથ ઇન્ડિયા ની ખુબ જ લોકપ્રિય વાનગી છે. બનવા માં ખુબ જ સરળ હોવાથી બાળકો ને લંચ માં પણ આપી શકો છો. Divya Patel -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથલેમન રાઈસ એ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યની ખાસ વાનગી છે. લેમન રાઈસ ને ચિતરાના રાઈસ પણ કહેવામાં આવે છે. આ રાઈસ બનાવવામા સરળ છે અને જલ્દીથી બની જાય છે .તેથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Parul Patel -
લેમન રાઈસ
#પીળીઆ ભાત એ ભારત ના દક્ષિણ ભાગ માં આવેલા તામિલનાડુ રાજ્ય ની ખાસ વાનગી છે જે ત્યાં ના દરેક ઘર બનતી વાનગીઓ માની એક છે. Deepa Rupani -
-
-
-
-
કર્ડ રાઈસ (curd rice recipe in Gujarati)
#સાઉથકર્ડ રાઈસ રેસીપી સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે દહીં અને ભાતને મિક્સ કરીને બનાવવામાં આવે છે તે પચવામાં એકદમ સરળ રહે છે. ્ Hetal Vithlani -
-
ચિતરાના(લેમન રાઈસ)(Lemon rice recipe in gujarati)
#સાઉથલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને કર્ણાટકમાં ચિતરાના નામથી ઓળખવામાં આવે છે. આ રાઈસ એ ઝડપી બની જાય છે જેમાં ખાસ તેમાં કરેલ વગાર નો સ્વાદ હોય છે. Authentic રીત અનુસાર લસણ ડુંગળી વિના જ આ રાઇસ બનાવવામાં આવે છે. અહીં ડુંગળી નો ઉપયોગ કરી આ રાઈસ બનાવેલ છે. Dolly Porecha -
-
લેમન રાઈસ
#લોકડાઉનઅતિયાર ની લોકડાઉન ની પરિસ્થિતિમાં આ વાનગી એકદમ સરળ રીતે બની જાય છે અને વસ્તુઓ લગભગ દરેક નાં ઘરમાં મળી રહે એવી જ છે.લેમન રાઈસ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ રાઈસ એમજ પણ ખવાઈ અથવા દહીં સાથે પણ ખાઈ શકાય. Krupa Kapadia Shah -
ચિત્રાના (લેમન રાઈસ)
#સાઉથ ખૂબ ટેસ્ટી ને ઝડપથી બને એવી વાનગી છે.સાઉથની પ્રખ્યાત અને વધૂ ખવાતી વાનંગી માની એક છે. Nutan Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10836243
ટિપ્પણીઓ