કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુલ ગોબી ના સમોસા  
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુલ ગોબી ના સમોસા   રેસીપી મુખ્ય ફોટો

ફુલ ગોબી ના સમોસા  

Arpita Shah
Arpita Shah @cook_9042129

#ખુશ્બૂગુજરાતકી
#અંતિમ
અંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને
સમોસા બનાવીયા છીએ.

#ખુશ્બૂગુજરાતકી
#અંતિમ
અંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને
સમોસા બનાવીયા છીએ.

વધુ વાંચો

ફુલ ગોબી ના સમોસા  

Arpita Shah
Arpita Shah @cook_9042129

#ખુશ્બૂગુજરાતકી
#અંતિમ
અંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને
સમોસા બનાવીયા છીએ.

#ખુશ્બૂગુજરાતકી
#અંતિમ
અંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને
સમોસા બનાવીયા છીએ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકી સુધારેલી ફૂલ ગોબી
  • ૧ નાનું બટેટુ સમારેલું
  • ૧ ચમચી તેલ
  • ૧/૪ ચમચી વરિયાળી
  • ૧/૪ ચમચી અધકચરા કરેલા સૂકા ધાણા
  • ૧/૪ વાટકી જેટલું કોથમીર અને ફુદીનો સમારેલો
  • ૧ ચમચી પીસેલા આદુ મરચા
  • ૧ નાની ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
  • ૧/૨ વાટકી મેંદો
  • ૧/૨ વાટકી ઘઉં નો લોટ
  • ૧ મોટી ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • થોડા ટીપા લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ લો

    તેમાં તેલ ઉમેરો

    પછી ફૂલ ગોબી અને બટેટુ ઉમેરો મીઠું નાખો

    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ1ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ1ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચઢવા દો,
    પછી બધી સામગ્રી ઉમેરો

    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ2ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર મિકસ કરો

    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિકસ કરી લોટ બાંધો

    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ4ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તૈયાર કરેલા લાેટ માથી પુરી બનાવી લો
    વચ્ચે થી કાપો મૂકો

    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ5ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ5ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સમોસા નો આકાર આપો,
    પૂરણ ભરો
    કિનારી પર પાણી લગાવો
    બરાબર બંધ કરી તળી લો

    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ6ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ6ફોટો
    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે સમોસા.

    ફુલ ગોબી ના સમોસા   રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @cook_9042129
પર October 14, 2019 17:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર સમોસા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કૉર્ન - કેપ્સિકમ બોલ્સ
  2. મેક્સિકન મસ્તાની
  3. જવ(બાર્લી) વેજી સૂપ
  4. સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ..  અવધી રેડ સોસ જોડે
  5. ફલાવર વટાણાના ધુંગારી કબાબ
  1. મિક્સ વેજીટેબલ  બોલ્સ & ચાઈનીઝ સોસ
  2. ચીસી ફ્રેન્ચ ફ્રાઈસ
  3. કોલી ફ્લાવર પેનકેક વિથ જીંજર ચીલી સોસ
  4. કોલીફલાવર પનીર અપ્પે
https://cookpad.wasmer.app/in-gu/recipes/10836450
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close