રાંધવાની સૂચનાઓ
- 1
મારી બિસ્કિટ નો ભુક્કો કરી ને તેને ચારણી થી ચારી લેવું.. ત્યાર બાદ તેમાં ચોકલેટ સીરપ અને કોકો પાવડર નાખી થોડું થોડું દૂધ નાખતા જઈ કડક લોટ બાંધવો...
- 2
બીજા બાઉલ માં નારિયેળ નો ભૂકો અને ખાંડ નાખી તેમાં પણ દૂધ નાખી... થીક પેસ્ટ જેવું સ્ટફ તૈયાર કરવું..
- 3
ત્યાર બાદ મારી બિસ્કિટ વાળા લોટ ની રોટલી પ્લાસ્ટિક નીચે રાખી વણી.. તેના પર નારિયેળ નું લેયર પથરી.. રોલ વાળી.. તેને 3 થી 4 કલાક માટે ફ્રીઝ માં સેટ થવા દેવો.. પછી તેને શાર્પ ચપ્પ! થી કાપવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10949992






ટિપ્પણીઓ