પાલક અને બીટ લાડુ (Palak Beetroot Ladoo Recipe In Gujarati)

Usha Bhatt @cook_17479854
પાલક અને બીટ ને ધોઈ ને ગરમ પાણી માં બાફવી. ત્યારબાદ તેને મીકક્ષી મા પેસ્ટ બનાવી તેને એક પેનમાં એક ચમચી ઘી લાઇ ને સેકવી જયાં સુધી તેનું પાણી બળી ના જાય ત્યાં સુધી તેને સેકવી આજ રીતે બીટ ની પેસ્ટ સેકવી ત્યાર બાદ તેમાં કોકોનટ નું ખમણ નાખી મીઠો માવો નાખી ને મિક્સ કરવું થોડું થોડું થાય ત્યારે તેના લાડુ બનાવવા

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10955375

ટિપ્પણીઓ