કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તામિલનાડુ સ્પેશલ કારા ચટની વિથ પોડી મસાલા ઢોસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તામિલનાડુ સ્પેશલ કારા ચટની વિથ પોડી મસાલા ઢોસા રેસીપી મુખ્ય ફોટો

તામિલનાડુ સ્પેશલ કારા ચટની વિથ પોડી મસાલા ઢોસા

Juhi Maurya
Juhi Maurya @cook_17893634
Ahmedabad

#goldenapron2
#state5
#તામિલનાડુ

#goldenapron2
#state5
#તામિલનાડુ

વધુ વાંચો

તામિલનાડુ સ્પેશલ કારા ચટની વિથ પોડી મસાલા ઢોસા

Juhi Maurya
Juhi Maurya @cook_17893634
Ahmedabad

#goldenapron2
#state5
#તામિલનાડુ

#goldenapron2
#state5
#તામિલનાડુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ચટણી બનાવા માટે :
  • 2 સ્પૂનચણા અને અડદ ની મિક્સ દાળ
  • 5-7લાલ આખા મરચા
  • 5-7કડી લસણ
  • 2ડુંગળી
  • 1ટામેટું
  • 1ડાળખી લીમડો
  • 1 સ્પૂનધાણા જીરું
  • 2 સ્પૂનખમણેલ નારિયેળ
  • તેલ
  • કાશ્મીરી લાલ મરચું, મીઠુ, કોથમીર
  • ઢોસા માટે
  • 1 સ્પૂનપોડી મસાલો
  • ઢોસા નું બેટર
  • બટેકા નો માવો
  • સર્વ કરવા માટે સંભાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં 1 ચમચો તેલ મૂકી તેમાં બંને દાળ ગોલ્ડન કલર ની થઇ ત્યા સુધી શેકો... ત્યાર બાદ તેમાં લાલ મરચા, ડુંગળી, લસણ, નાખવું, કલર બદલાઈ એટલે તેમાં ટામેટા નાખી.. લાલ મરચું, મીઠુ,ધાણા જીરું, લીમડો, નારિયળ, અને કોથમીર નાખી.. મિક્સર માં ક્રશ કરવું.... તો તૈયાર છે કારા ચટણી.. તેમાં લીમડો નાખવા થી લીમડા ની સરસ ફ્લેવર આવે છે.

    તામિલનાડુ સ્પેશલ કારા ચટની વિથ પોડી મસાલા ઢોસા રેસીપી સ્ટેપ1ફોટો
    તામિલનાડુ સ્પેશલ કારા ચટની વિથ પોડી મસાલા ઢોસા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઢોસા બનાવા માટે.. તવા પર ઢોસા બેટર પાથરી.. તેમાં ઉપ્પર રેડી પોડી મસાલા ભભરવિ... ઢોસો ચડે એટલે તેમાં બટેકા નો મસાલો પાથરી.. ગરમ સંભાર અને કારા ચટણી સાથે સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juhi Maurya
Juhi Maurya @cook_17893634
પર November 05, 2019 16:16
Ahmedabad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી પોડી મસાલા ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ખીચડી
  2. બક્લાવા
  3. ભેળ આઈસ્ક્રીમ
  4. સાદા પરોઠા
  5. પંજાબી ખીચડી
  1. દાળ વડા વિથ રગડા હમસ
  2. પંજાબી ખીચડી
  3. લઝાનિયા
  4. જંગલી ઝટપટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10967958
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close