મેક્સિકન ખીચડી

હેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી.
મેક્સિકન ખીચડી
હેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ કાપીને તેને બોલ માં લઇ ને રેડી કરી લેવા.
- 2
હવે એક કઢાઈ માં ઘી લઈ ને તેમાં લસણ એડ કરવું અને સતળવુુ.
- 3
હવે તેમાં ડુંગળી એડ કરવી અને સતલવી.
- 4
હવે તેમાં ટોમેટો એડ કરીને સતાળવા. અને તેમાં ગ્રીન સિમલા મિર્ચા પણ નાખીને સતાલવા.
- 5
હવે તેમાં બોયલ કોર્ન અને રાજમા એડ કરવા અને મિક્સ કરવા.અને તેની સાથે ટોમેટો પ્યુરી પણ એડ કરવી અને બરબાર મિક્સ કરવું.
- 6
હવે તેમાં પેહલા પાણી એડ કરીને તેમાં તુવેર ની દાળ એડ કરવી. દાળ ને પેહલા ૨ ધોઈ લેવી.
- 7
હવે દાળ એડ કર્યા પછી તેને થોડી મિનિટ માટે પેહલા દાળ બોયલ થવા દેવી.
- 8
હવે તેમાં ચોખા એડ કરીને મિક્સ કરવું.અને તેમાં રેડ ચીલી પાઉડર, ધાણા પાઉડર, ગરમ મસાલો, મેક્સિકન મસાલો એડ કરવો અને તેને બરાબર મિક્સ કરવું.
- 9
હવે તેને કવર કરીને ૧૫ મિનિટ માટે તેને બોયલ કરવું.
- 10
હવે બધું પાણી સોસાય જઈ એટલે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર, નાખીને બરાબર મિક્સ કરવું.
- 11
હવે રેડી છે મેક્સિકન ખીચડી. તેને એક સર્વ બોલ માં કાઢીને ઉપર થી ચીજ સોસ અને લીલી ડુંગળી થી ગાર્નિશ કરીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી પોપ્સ વિથ મોઝરેલા સ્ટીક્સ
#ટીટાઈમએમ તો આપને બધા મેગી ખાતા જ હોઈએ છે પણ આજે એક અલગ રીતે તેને ટ્વીસ્ટહવે તેને ઉપર થી ક્રીમ અને રોઝ થી ગાર્નિશ કરીને ઠંડું ઠંડું સર્વ કરો. કરીને ચીઝ મેગી પોપ્સ બનાવ્યા છે જે મેગી ની સાથે સાથે ચીઝ નો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને ચીઝ હોવાથી બાળકો મે તો ખૂબ જ ભાવે અને સાથે મેગી નું કોમ્બિનેશન છે એટલે ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર જૈન
#જૈનઆ એક બિસ્કિટ ચાટ છે જે જૈન છે અને એકદમ અલગ જ રીતે ટ્વિસે આપીને બનાવ્યું છે કારણ કે તેમાં વેજિટેબલ પણ છે. મિલ્ક પણ છે અને સાથે સાથે ચીજ અને સોસ નો યુઝ કરીને આ બનાવમાં આવ્યું છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ મળી રેહસે અને બિસ્કિટ પર સ્પ્રેડ કરીને બનાવ્યું છે જેથી બિસ્કિટ નો પણ સોલ્ટી ફલેવર મળી રેહસે. જેથી ખૂબ જ સરળ રીતે પણ બની શકે છે અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
મેક્સિકન ખીચડી (Mexican Khichdi Recipe In Gujarati)
આજે ખીચડી ને એક અલગ ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ ગયો. સાદી ખીચડી બધા ને ઓછી ભાવે એટલે આજે એને મેક્સિકન ટચ આપ્યો. નાચોસ ની જગ્યા એ પાપડ ને નાચોઝ નો આકાર આપીને સર્વ કર્યા છે.#goldenapron3Week 14#Khichdi#ડીનર Shreya Desai -
-
-
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
મેક્સિકન ટોર્તિલા ભેલ
#goldenapron14th week recipeમેક્સિકન ભેલ એ મેક્સિકન ડિશ નું ફ્યુઝન કરી ને બનાવી છે. જો અગાઉ થી થોડી તૈયારી કરી ને મૂકી દઈએ તો ઝડપથી બની જાય એવી આ ડિશ છે. અહીંયા મે ક્રિસ્પી બનાવવા ટોર્તિલા માં થી ચિપ્સ બનાવી છે. કિટ્ટી પાર્ટી માં સર્વ કરવા માટે પણ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
હોમમેડ વેજિટેબલ પિત્ઝા
#મૈંદાએમ તો બધા ને પિત્ઝા ભાવતા જ હોઈ છે પણ ઘરે બનાવેલા પિત્ઝા કેટલી વાર લોકો ને નથી પણ ભાવતા તો અને હું હોમ મેડ પિત્ઝા બેસ બનાવીને પિત્ઝા બનાવ્યો છે જે એકદમ બહાર જેમ j લાગશે અને બહુ ટેસ્ટી અને સારો પણ લાગશે મેહુલ પ્રજાપતી કાનુડો -
ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)
#VRહીના ગૌતમજી નો લાઈવ વિડિઓ જોઈ બનાવી છે. મારા સાસુ બનાવતા અને અમે સૌ શિયાળામાં ખાતા પણ કદી બનાવી નહોતી. ઘરમાં ગુંદર કોઈને ન ભાવે એટલે મારા માટે જ બનાવી છે.બીજુ ખાસ એ કે બીજા વસાણા તૈયાર મળે પરંતુગુંદર ની પેંદ તો ઘરે જ બને.. તો ચાલો સાથે મળીને બનાવીએ.. મેં તો બનાવી..ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (4)