પરાઠા (Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પરાઠા નો લોટ બાંધો
- 2
મસાલો માટે તેલ માં જીરું હિંગ નાખો
- 3
ત્યાર બાદ કાંદા અને ગાજર નાખી ચડવા દો
- 4
આદુ મરચા લસણ નાખો
- 5
ત્યાર બાદ તેમાં કોબી કેપ્સિકમ અને બધા મસાલા નાખો
- 6
પનીર અને કોથમીર અને લીલા કાંદા નાખો અને બરાબર મિક્ષ થાય ત્યાં સુધી સાંતળો
- 7
ઈયર બાદ મસાલા માં આમચૂર નાખો અને ગેસ ઑફ કરી દો
- 8
હવે મસાલો ઠંડો થાય એટલે પરાઠા mando
- 9
રોટલી વનિ ને એમા મસાલો ભરીને ચોરસ પરાઠા બનાઓ
- 10
હવે તેલ બટર માં ઉપર પણ થોડો મસાલો નાખી શેકી લો
- 11
મુઘલાઈ પરાઠા ખાવા માટે રેડી છે એન્જોય,,☺️☺️☺️☺️
- 12
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10975901






















ટિપ્પણીઓ