તલની ચીકી અને તલના લાડવા

Mita Mer @Mita_Mer
#શિયાળા
શિયાળો આવતાં જ આપણે તલની ચીકી લઈએ છીએ પણ ઘરે પણ બનાવી જુઓ. જે ખૂબ જ સરળતાથી બની જાય છે
તલની ચીકી અને તલના લાડવા
#શિયાળા
શિયાળો આવતાં જ આપણે તલની ચીકી લઈએ છીએ પણ ઘરે પણ બનાવી જુઓ. જે ખૂબ જ સરળતાથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને એક પેનમાં લઈને બરાબર શેકી લો
- 2
ત્યાર બાદ એક પેનમાં લઈ તેમાં ઘી નાખી ગોળ નાખો અને સરસ રીતે ગરમ કરો અને ગોળનો પાયો તૈયાર કરો. એનો કલર સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો
- 3
ત્યાર બાદ તેમાં તલ નાખી દો સરસ રીતે મિક્સ કરી દો
- 4
પ્લેટફોર્મ બરાબર સાફ કરી તેના પર તેલ લગાડવું અને ત્યારબાદ તેના પર ચીકી ને પાથરી દો અને તેને વેલણની મદદથી વણી લો.
- 5
અને તેમાંથી લાડવા પણ વાળી લો તૈયાર છે તલ ની ચીકી અને લાડવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11245937













ટિપ્પણીઓ