રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન લઇ તેમાં જીંજરા નાખી તેના પર મીઠું નાખી એને બરાબર શેકી લો તૈયાર છે શેકેલા જીંજરા
Similar Recipes
-
-
-
જીંજરા મોદક
#મીઠાઈજીંજરા/ પોપટા/ લીલા ચણા - જે નામ કહો..એ પ્રોટીન થી ભરપૂર અને શિયાળા માં મળે છે. તેને કાચા, સેકી ને ક પછી કોઈ પણ રીતે રાંધી ને વાપરી શકાય છે. મેં આજે તેમાં થી મીઠાઈ બનાવી છે. Deepa Rupani -
-
-
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
-
શેકેલા જિંજરા (Shekela Jinjara Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA લીલા ચણા) Jayshree Doshi -
શેકેલા જીંજરા (Roasted Jinjara Recipe In Gujarati)
#MBR5#Week 5#rostedjinjara# શેકેલાજીંજરા#cookpadindia #Cookpadgujarati□ શરીર માટે જરૂરી એમિનો એસિડ લીલા ચણા માં થી મળી રહે છે.□ પાચન સુધારવામાં,□ બ્લડ ખાંડ ને નિયંત્રિત કરવામાં,□ હ્ય્દયરોગ ને ઘટાડવામાં,□ કોલેસ્ટેરોલ ઘટાડવામાં એમ આપણાં શરીર ને અનેક રીતે ઉપયોગી છે. Krishna Dholakia -
-
-
નીમોના (Nimona Recipe In Gujarati)
#JWC3ઉત્તર પ્રદેશ ની સ્પેશ્યાલીટી જે શિયાળામાં ખાસ બને છે. આમ તો નીમોના વટાણા માં થી બને છે પણ મેં આજે નીમોના જીંજરા / પોપટી ચણા / હરે ચને માં થી બનાવ્યા છે.Cooksnap@SudhaAgarwal _123 Bina Samir Telivala -
જીંજરા(લીલાં ચણા) ચટણી
#અથાણાં#જૂનસ્ટારચટણી ઘણી રીતે બનતી હોય છે આ ચટણી પણ સરસ બને છે એક વાર જરુર બનાવજો. Hiral Pandya Shukla -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3જીંજરા નો ઓળો --- કાઠીયાવાડી સ્પેશ્યલ.સુરેન્દ્રનગર જિલ્લા ની પ્રખ્યાત વાનગી.Cooksnap @ Haritamedha Bina Samir Telivala -
-
-
-
-
જીંજરા ટીક્કી (Jinjra Tikki Recipe In Gujarati)
શિયાળા માં લીલા ચણા એટલે જીંજરા ભરપૂર પ્રમાણ માં આવતા હોય છે. પ્રોટીન થી ભરપૂર જીંજરા મને તો કાચા જ ભાવે છે. પણ હું તેમાં થી કોઈ ને કોઈ રેસિપિ ટ્રાય જરૂર કરું છું. તો આ વખત હરભરા કબાબ થી પ્રેરણા લઈ મેં આ ટીક્કી બનાવી છે. Komal Dattani -
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11245923
ટિપ્પણીઓ