રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જામફળને ધોઈ લો ત્યારબાદ તેને બારીક સમારી લો અને મરચાં પણ સમારી લો
- 2
એક પેન લઇ તેમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી ત્યારબાદ તેમાં મરચાં નાખો ત્યારબાદ તેમાં જામફળ નાખો ત્યારબાદ તેમાં હળદર મીઠું નાખીને બધું બરાબર હલાવી લો ધીમા ગેસ પર પાંચથી દસ મિનિટ માટે ચડવા દો
- 3
તૈયાર છે જામફળ નો સંભારો જે રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11254238








ટિપ્પણીઓ (2)