કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી મુખ્ય ફોટો

મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ

Pina Shah
Pina Shah @cook_17371279

#ડીનર

#ડીનર

વધુ વાંચો

મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ

Pina Shah
Pina Shah @cook_17371279

#ડીનર

#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • મીસ્સી રોટી*
  • 2 કપઘઉં નો લોટ
  • 1 કપબેસન
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીઅજમો
  • 1/2 ચમચીકસૂરી મેથી
  • 1/4 ચમચીહિંગ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચીલીલા ઝીણા સમારેલા મરચાં
  • 1ડુંગળી ઝીણી સમારેલી
  • 1/2 કપધાણા
  • મીઠું
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચીતેલ
  • મિક્સ દાલ*
  • 1/4 કપતુવેર દાળ
  • 1/4 કપમગ ની દાળ
  • 1/4 કપઅડદ ની દાળ
  • 1/4 કપચના ની દાળ
  • 2 ચમચીઘી
  • 1તમાલપત્ર
  • 2એલચી
  • 1બાદીયો
  • 1/4 ચમચીતજ પાઉડર
  • 1 ચમચીજીરું
  • 1/4 ચમચીહિંગ
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1લીલું મરચું ઉભું સમારેલું
  • 1ડુંગળી ઝીણી સમારેલી
  • 1ટામેટું ઝીણું સમારેલું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીકાશમીરી લાલ મરચાં પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીકસૂરી મેથી
  • 1/2 ચમચીચાટ મસાલા
  • મીઠું
  • જરૂર મુજબ પાણી
  • જીરા રાઇસ*
  • 1 કપચોખા
  • 1તમાલ પત્ર
  • 1 ઇંચતજ નો ટુકડો
  • 2-3લવિંગ
  • 2 ચમચીઘી
  • 1/2 કપધાણા
  • મીઠું
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચીજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં અને બેસન લો. એમાં હળદર, મરી પાઉડર, અજમો, હિંગ, કસૂરી મેથી, આદુ લસણ ની પેસ્ટ, મરચાં, ડુંગળી, ધાણા, મીઠું નાખી ને થોડો સોફ્ટ લોટ બાંધો. 1/2 કલાક ઢાકી ને રેવા દો. ત્યારબાદ 1 ચમચી તેલ નાખી મસળી લો.

    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ1ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ1ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધી દાળ, જરૂર મુજબ પાણી અને 1/2 ચમચી હળદર નાખી 4 સીટી વગાડો. લોડિયા માં 2 ચમચી ઘી લો. એમાં એક તમાલપત્ર, બાદીયો, તજ, એલચી, જીરું, હિંગ નો વઘાર કરો. એમાં આદુ લસણ ની પેસ્ટ, ડુંગળી, મરચા ઉમેરો. એમાં મીઠું, મરચું, કસૂરી મેથી ઉમેરી હલાવો 5 મિનિટ. ત્યારબાદ ટામેટા ઉમેરો. એમાં ચાટ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણાજીરું ઉમેરો. ત્યાર બાદ ધાણા ઉમેરો. ત્યાર બાદ બાફેલી દાળ ઉમેરી જરૂર મુજબ પાણી નાખો. 10-15 મિનિટ ઉકાળો.

    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ2ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ2ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કૂકર માં ઘી લો. એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, એલચો, જીરું નો વઘાર કરો. એમાં ચોખા ઉમેરો. એમાં મીઠું અને ઘણા ઉમેરો. જરૂર મુજબ પાણી નાખી 2 સીટી વગાડો.

    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ3ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ3ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મિસ્સી રોટી થોડી જાડી વની ને સેકી લો. વણવા ઘઉં નો લોટ વાપરો

    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ4ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સર્વિંગ પ્લેટ માં ગરમ ગરમ સર્વ કરો.

    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ5ફોટો
    મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Shah
Pina Shah @cook_17371279
પર April 24, 2020 07:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મીસ્સી રોટી મિક્સ દાલ જીરું રાઈસ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ટીંડોળા ડુંગળી નુ મસાલા વાળુ શાક
  2. સૌરાષ્ટ્ર નું દેશી ભાણું
  3. ભરેલા ગૂંદા
  4. વઘારેલા ફણગાવેલા મગ
  5. ગુજરાતી ઢોકળા
  1. રાજસ્થાની મિર્ચી વડાં
  2. સ્પાઇસી ચિપ્સ
  3. ક્રિસ્પી ગુંદા નો સંભારો
  4. મેથી લચ્છા પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11276446
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close