શેકેલા પૌવા નો ચેવડો

#નાસ્તો
આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ લો તેમાં પૌવા ઉમેરો
- 2
પૌઆને માઈક્રોવેવમાં બે મિનિટ માટે શેકો આવી રીતે બે મિનીટ માટે મુકતા જાઓ અને પૌંઆને હલાવતા રહો જ્યાં સુધી પૌવા કડક ન થાય ત્યાં સુધી
- 3
હવે સીંગદાણા અને દાળિયા ની દાળ ને શેકી લો
- 4
હવે એક વાસણમાં મોટી ૨ ચમચી તેલ, લીલા મરચાના કટકા,લઇ,લીમડો,દાળિયા ની દાળ,શેકેલા સીંગદાણા,લીમડો,ટોપરાની કાતરી ઉમેરો.
- 5
ઉપર તૈયાર કરેલો મસાલો એટલે કે સિંગદાણા ને એ બધું શેકેલા પૌંઆ ઉમેરો હવે સરખી રીતે ચમચાથી મિક્સ કરી પછી મીઠું અને દળેલી ખાંડ ઉમેરો
- 6
ફરી આ ચેવડા ને બે મિનીટ માઈક્રો વેવ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ