કપુરિયા

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#નાસ્તો
#ઇબુક૧
એકદમ હેલ્ધી અને ઓઇલ ફ્રી નાસ્તો છે, અને ફક્ત ૨૦ મિનીટ માં જ બની જાય છે...

કપુરિયા

#નાસ્તો
#ઇબુક૧
એકદમ હેલ્ધી અને ઓઇલ ફ્રી નાસ્તો છે, અને ફક્ત ૨૦ મિનીટ માં જ બની જાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ કપ ચોખા
  2. ૧/૨ કપ ચણા ની દાળ
  3. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ૧/૨ કપ પાણી
  6. ૧/૨ કપ ખાટું દહીં
  7. ચપટીસોડા
  8. ૧/૪ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક મિક્સર જારમાં ચોખા અને ચણા ની દાળ લઈ એકદમ ઝીણું ક્રશ કરી લોટ તૈયાર કરવો.

  2. 2

    એક વાસણ મા પાણી લઈ, એમાં મીઠું,હળદર, આદુ મરચા ની પેસ્ટ, સોડા એડ કરી મિક્સ કરવું..ઉકળે એટલે ગેસ બંધ કરી લોટ એડ કરવો.

  3. 3

    દહીં એડ કરી વેલણ થી બરાબર મિક્સ કરી લેવું..થાળી મા થોડું ઠંડું થવા દેવું.

  4. 4

    મિશ્રણ મસળી, એમાં થી લુઆ કરી હાથે થી કપુરીયા વાળી લેવા પેંડા આકાર ના...૧૫ મિનીટ માટે સ્ટીમર મા સ્ટીમ કરી ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes