કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ સૂપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ સૂપ રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ સૂપ

Prasanna Surani
Prasanna Surani @cook_19984001

શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે.

શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

વેજીટેબલ સૂપ

Prasanna Surani
Prasanna Surani @cook_19984001

શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે.

શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
  • 1/2 કપફણસી
  • 1/2 કપગાજર
  • 1/2 કપબ્રોકોલી
  • 1/2 કપડુંગળી
  • 1/2 કપકોબીજ
  • 1/2 કપકેપ્સિકમ સમારેલું
  • 1/2 કપવટાણા
  • 1/2 કપટામેટાં
  • નાનો ટુકડો આદુ
  • મીઠું, મરી સ્વાદ મુજબ
  • 2 સ્પૂનકોર્નફ્લોર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    વેજીટેબલ સ્ટોક માટે કોથમીર ની દાંડલીઓ, ફલાવર કોબીજ વગેરે નો વચ્ચે નો ભાગ બધું ધોઈ દોઢ ગ્લાસ પાણી માં 15 મિનિટ ઉકાળો

    વેજીટેબલ સૂપ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં દોઢ ગ્લાસ પાણી લઈ એમાં બધાં જ શાકભાજી અને આદુ એડ કરી ધીમા તાપે થવા દો, શાક ચડી જાય એટલે વેજીટેબલ સ્ટોક ગાળી ને ઉમેરો, એક વાટકીમાં થોડું પાણી લઈ એમાં કોર્નફ્લોર ઓગાળી ને એડ કરો, મીઠું અને મરી પાવડર નાખો.

    વેજીટેબલ સૂપ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    Consistency ચેક કરી ગરમ ગરમ પીરસો. ગમે તો ઉપરથી લીંબુ નીચોવો.શાક ની નેચરલ સોડમ જ એટલી સરસ આવશે કે ભુખ ઉઘડશે.

    વેજીટેબલ સૂપ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prasanna Surani
Prasanna Surani @cook_19984001
પર January 04, 2020 08:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજીટેબલ સૂપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બિહારી દાલ પિઠા
  2. સુગર ફ્રી ડ્રાય ફ્રુટ રોલ (Sugar Free Dry Fruits Roll recipe in)
  3. રસમ રાઈસ
  4. ટ્રીપલ સીઝવાન ફ્રાઇડ રાઇસ
  5. વણેલા ગાંઠિયા
  1. વિસનન
  2. વટાણા નો ઉપમા
  3. આલુ પેટીસ
  4. રાઈસ ન્યૂડલ્સ ઈડલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11325369
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close