રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા નો માવો તૈયાર કરો. તેમાં લીલા મરચા, કોથમીર સમારીને, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, નાખો અને મીક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ચણાનો લોટ, મકાઈનો લોટ,ઉમેરીને બટાકાના મિશ્રણ માં મીક્સ કરી લો.
- 3
હવે 2 ચમચી દહીં નાખીને કણક બાંધી લો.
- 4
બટાકા ના માવા વાળા કણક માંથી ગોળ ટીક્કી બનાવી લો.
- 5
હવે ગેસ ચાલુ કરી ગ્રીલ પેન માં એક ચમચી તેલ લગાવીને પેન ને ગરમ કરો. તેમાં ટીક્કીઓ ને મૂકીને શેકાવા દો એક બાજુ શેકાઈ જાય એટલે બીજીબાજુ પલટાવીને શેકી લો. બને બાજુ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી લો.
- 6
તૈયાર છે.. ગરમ ગરમ આલુ પેટીસ...કોથમીર કર્ડ સાથે મજા આવે...
Similar Recipes
-
-
-
-
-
મૂળા -મૂળા ભાજી પરાઠા
#નાસ્તો#ઇબુક૧#પોસ્ટ ૨સવાર માં સ્વાદિષ્ટ પરાઠા અને ચટણી ટેસ્ટી ... Kshama Himesh Upadhyay -
-
સ્ટીમ ઢોકળાં (વરાળીયા)
#નાસ્તોસવાર માં ગરમ ગરમ ઢોકળાં ખાવાની મજા આવે. લાઈવ સ્ટીમ ઢોકળાં (વરાળીયા ) Kshama Himesh Upadhyay -
મીક્સ ગોટાવડા (મેથી ના ગોટા -બટાકા વડા)
#સ્ટ્રીટઅમદાવાદી સ્ટ્રીટ ફૂડ .. મીક્સ ગોટાવડા (મેથીના ગોટા - બટાકા વડા) સાથે કાપેલી ડુંગળી , તળેલા મરચા, ગળી ચટણી અને તીખી લીલી કોથમીર ની ચટણી Kshama Himesh Upadhyay -
-
આલુ પરાઠા (Aaloo paratha racipe in gujarati)
#GA4#Week7BREAK FASTકહેવત છે કે સવાર નો નાસ્તો રાજા જેવો, બપોર નું ભોજન પ્રજા જેવું ને રાતનું ભોજન રંક જેવું કરાય .. 😂 તો રાજા જેવો મતલબ કે હેવી અને ટેસ્ટી નાસ્તો એટલે આલુ પરાઠા .. બધા ના ફેવરિટ હોય છે તો ચાલો આજે બ્રેકફાસ્ટ માં આલુ પરાઠા બનાવીએ Manisha Kanzariya -
-
-
-
-
ચીલની ભાજી
#લીલી#ઇબુક ૧#પોસ્ટચીલ ની ભાજી જ્યારે ઘઉં ઉગે ત્યારે એની સાથે જ થાય છે એને ઉગાડવામાં નથી આવતી. શિયાળા માં જ ખાવા મળે છે. ભાજી અને મકાઈનો લોટ ખાવામાં ગુણકારી છે Kshama Himesh Upadhyay -
આલુ પરાઠા (Aaloo paratha racipe in gujarati)
#GA4#Week7BREAK FASTકહેવત છે કે સવાર નો નાસ્તો રાજા જેવો, બપોર નું ભોજન પ્રજા જેવું ને રાતનું ભોજન રંક જેવું કરાય .. 😂 તો રાજા જેવો મતલબ કે હેવી અને ટેસ્ટી નાસ્તો એટલે આલુ પરાઠા .. બધા ના ફેવરિટ હોય છે તો ચાલો આજે બ્રેકફાસ્ટ માં આલુ પરાઠા બનાવીએ Manisha Kanzariya -
-
-
-
આલુ પરાઠા
#GH#india#હેલ્થી#post9આલુ પરાઠા લેશ માત્ર ઓઇલ થી બનાવેલા છે,જે નઃના મોટા સૌને ભાવે છે.જે તમે ગમે ત્યારે સવઁ કરી શકો છો. Asha Shah -
પુનામિસળ
#રવાપોહાઆ વાનગી માં મેં પૌઆ નો ઉપયોગ કરી ને બનાવી છે..પુનામિસળ મારી ફેવરીટ વાનગી છે..એ પૌષ્ટિક સવાર માટે નો નાસ્તો છે.. Sunita Vaghela -
#આલુ... આલુ પેટીસ
બટેટા તો દરેકના ઘરમાં હોયજ છે તો આજે મેં ફરાળી પેટીસ બનાવી છે જે કોઈ પણ વ્રતમા લઈ શકાયછે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
-
આલુ મટર પરાઠા (aalu matar parotha recipe in gujarati)
#સૂપરશેફઆજે મેં નાસ્તા માં આલુ મટર નાં મસાલા નાં પરાઠા બનાવ્યા છે જે એક હેલ્થી નાસ્તો છે. તમે પણ ટ્રાય કરો. Santosh Vyas -
કાઠિયાવાડી દમ આલુ
મારા ઘર માં આ વાનગી બધાને ભાવે છે. સગડી ની હાંડી માંજ પીરસુ ચુ જેથી તે ગરમ રહે. પરાઠા ને રોટલી સાથે ખવાય છે Devi Amlani -
-
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB #week9 જેમ ચરોતરમાં બાજરીના વડા પ્રસિદ્ધ છે તેમ પંચમહાલ જિલ્લામાં મકાઈના વડા પ્રસિદ્ધ છે તેના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ હોવાથી તેઓ માટે વિવિધ વાનગીઓ બનાવે છે જેમાં વડા ઘરે-ઘરે મળતું મળતો નાસ્તો છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11310570
ટિપ્પણીઓ