કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી કટલેટ પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી કટલેટ પીઝા રેસીપી મુખ્ય ફોટો

મેગી કટલેટ પીઝા

Ruchi Naik
Ruchi Naik @cook_19995779
Surat

#લીલી#
સૌ કોઈને પ્રિય એવી મેગીની નવી વેરાયટી

#લીલી#
સૌ કોઈને પ્રિય એવી મેગીની નવી વેરાયટી

વધુ વાંચો

મેગી કટલેટ પીઝા

Ruchi Naik
Ruchi Naik @cook_19995779
Surat

#લીલી#
સૌ કોઈને પ્રિય એવી મેગીની નવી વેરાયટી

#લીલી#
સૌ કોઈને પ્રિય એવી મેગીની નવી વેરાયટી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦
  1. મેગીના લેયર માટે
  2. ૧૪૦ ગ્રામ મેગી (૧૨ રુપિયા વાળા ૨ પેકેટ)
  3. ૨ કપ પાલકની ભાજી
  4. ૧/૨ કપ ફુદીનો
  5. ૧/૪ કપ કોથમીર
  6. જરૂર મુજબ પાણી
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૨ ટીસ્પૂન મરી પાવડર
  9. ૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  10. ૧ ટેબલસ્પૂન તેલ
  11. ૩ ટેબલસ્પૂન કોર્નફ્લોર
  12. પીઝા લેયર માટે
  13. ૧ કપ ઝીણા સમારેલા કાંદા
  14. ૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  15. ૧/૨ કપ ઝીણું સમારેલું ગાજર
  16. ૧/૨ કપ ઝીણા સમારેલા ટામેટા
  17. ૧/૪ કપ ઝીણું સમારેલું લીલું લસણ
  18. ૧/૪ કપ તળેલા શીંગદાણા
  19. ૨ ટેબલસ્પૂન કોથમીર
  20. ૧ ટેબલસ્પૂન છીણેલું આદું
  21. ૧ ટેબલસ્પૂન પીઝા- પાસ્તા સોસ
  22. ૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  23. સ્વાદાનુસાર મીઠું
  24. ૩ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  25. ૨ ટીસ્પૂન ઓરેગાનો
  26. ૨ ટીસ્પૂન મીક્સ હર્બ
  27. ૧ -૨ ટેબલસ્પૂન તેલ
  28. અન્ય સામગ્રી
  29. ઘી
  30. કટલેટ મોલ્ડ
  31. ૩ કપ છીણેલું ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરી પાલક બાફી લો અને વધેલા પાણીને સાચવી રાખો. હવે મિક્સર જારમાં પાલક, ફુદીનો, કોથમીર, મરી પાવડર, મીઠું, પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવો.

    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પહેલાં સાચવેલ પાણીમાં પાલક-ફુદીનાની પેસ્ટ, લાલ મરચું, મીઠું, મેગી મસાલા, તેલ અને મેગી
    નૂડલ્સ ઉમેરીને મેગી બનાવી વધારાનું પાણી કાઢી લો. હવે એમાં કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરો.

    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં તેલ લઇ તેમાં આદું લસણ અને બાકીની બધી પીઝા લેયર માટેની સામગ્રી ઉમેરી સાંતળો,પણ મિત્રો યાદ રાખો કે આપણે શાકભાજી અધકચરું જ ચળવા દેવાનું છે.

    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક ડીશમાં કટલેટનું મોલ્ડ લઇ એમાં સૌથી નીચે મેગીનું લેયર પાથરો ત્યારબાદ તેની ઉપર પીઝાનું લેયર પાથરી તેના ઉપર છીણેલું ચીઝ ઉમેરી કટલેટને ઘી વડે શેલોફ્રાય કરો અથવા ઓવનમાં ૧૮૦ ડીગ્રી તાપમાન સેટ કરી ૨૦ મિનિટ સુધી બેક થવા દો. તૈયાર થયેલ મેગી પીઝા કટલેટ ઉપર ચીલી ફ્લેક્સ નાખી ગરમાગરમ સર્વ કરો.

    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી કટલેટ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruchi Naik
Ruchi Naik @cook_19995779
પર January 07, 2020 13:01
Surat

ટિપ્પણીઓ (2)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
January 08, 2020 02:19
Very nice...will try soon
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તુલસી નું શરબત
  2. આમળા ની હિંગોળી(મુખવાસ)
  3. કારેલા બટાકા નું શાક
  4. લીલવા પુલાવ
  5. લીલવા કઢી અને રોટલા
  1. મેથી બાજરા ની પુરી
  2. લીલી ડુંગળી-ટમેટા નું શાક
  3. આથેલા મરચાં
  4. પૌવા વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11343172
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close