રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં ને તેના ડીંટીયા સહિત જ ધોઈ ને કોરા કરી લો.
- 2
પછી તેમાં ઉભો કાપો મૂકી બધા મરચાં તૈયાર કરો.
- 3
હવે હળદર અને મીઠું મિક્સ કરી બધા મરચાં માં ભરી લો. ત્યારબાદ લીંબુના ટુકડા અને લીંબુનો રસ પણ ઉમેરો.
- 4
બરાબર બધું જ મિક્સ કરીને એક રાત માટે ઢાંકી ને મુકી દો. આ મરચાં ને 12-15 કલાક બહાર રેહવા દો.(આવું કરવાથી મરચાં સોફ્ટ થશે અને બધા માં મસાલો બરાબર ચડી જશે.)
- 5
હવે તેમાથી જે પાણી નીકળેલ છે તેને ચારણી ની મદદ થી નીકાળી લો. ત્યારબાદ એક કપડાં પર પાથરી બરાબર કોરા કરી લો.
- 6
હવે વધાર કરવા માટે તેલ લઇ ગરમ કરો. એક મોટા વાસણ માં રાઈના કુરીયા, હીંગ, મીઠું અને હળદર મિક્સ કરો. ત્યારબાદ થોડું ઠંડુ તેલ ઉમેરો. હવે તેમાં મરચાં ઉમેરો. હવે તેને કાચની બરણી માંભરીલો. વઢવાણી મરચાં હવે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણું ----- આથેલા મરચાં , ગુજરાતી ઓ નું ફેવરેટ.#favourite author @pinal_patel Bina Samir Telivala -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha recipe in Gujarati)
#EB#RC4#week11#cookpadgujarati#cookpadindia રાયતા મરચાં એક ગુજરાતી અથાણું છે. આ મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ અથાણું લીલા મરચાં, રાયના કુરિયા, લીંબુનો રસ અને મીઠા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ અથાણું બારે મહીના સુધી સરળતાથી સાચવી શકાય છે. રાયતાં મરચાં બનાવવા માટે લીલા કે લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
આથેલાં મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઆથેલાં મરચાં Fermented Chili (GREEN CHILI PICKLE) Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલાં મરચાં નું અથાણું ( Green Chilly Pickle Recipe in gujarati
#WK1Winter Kitchenl Challengeલીલાં મરચાં નું અથાણું ને રાઈતા મરચા પણ કહી શકાય છે. આ અથાણું થોડી સામગ્રી થી અને જલ્દી બની જાય તેવું અથાણું છે , આ અથાણું ફ્રીઝ માં બે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Parul Patel -
-
-
-
-
વઢવાણી મરચાનું અથાણું (આથેલા વઢવાણી મરચાં)
#લીલીગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય તેમાં પણ મરચાનું અથાણું તો બધાનું પ્રિય હોય છે અને બધાનાં ઘરમાં આ અથાણું બનતું જ હોય છે. જે ઘણા દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11342789
ટિપ્પણીઓ