રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ બનાવા માટે વટાણા,બટાકાને મિક્સ કરી એમાં ઉપર લખ્યા મુજબ મસાલા મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ બે્ડની સ્લાઈસ લઈ પેહલા મોટુ મોલ્ડ લઈ કાપી લો. હવે બીજો બે્ડ લઈ મિડિયમ મોલ્ડથી કાપી એજ ગોળ કપાયેલા સ્લાઈસને નાના મોલ્ડની મદદથી કાપી લો.
- 3
કાપેલા બે્ડને બટરથી સેકી એની ઉપર કેચપ, વટાણાનુ તૈયાર કરેલો માવો પાથરી ચીલી ફલે્કસ,ઓરેગાનો,સેન્ડવિચ મસાલો,સેવ નાખી પીરસી દો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11360910








ટિપ્પણીઓ