કોથમીર-ફુદીના ચટણી

Deepa Rupani @dollopsbydipa
કોથમીર-ફુદીના ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર, ફુદીનો અને મરચાં ને ધોઈ ને સમારી લો.
- 2
પછી ચટણી જાર માં નાખી, મીઠું તથા લીંબુ નો રસ નાખી, 2-3 બરફ ના ટુકડા નાખી ગ્રાઇન્ડ કરી લો.
Top Search in
Similar Recipes
-
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
કોથમીર ફુદીના ની દહીં વાળી ચટણી
#અથાણાં#જૂનસ્ટાર ટિક્કા, ઢોકળી, રેપ માં સર્વ કરાય છે આ ચટણી. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
કોથમીર લસણ ની ચટણી (Kothmir Lasan Chutney Recipe In Gujarati)
આ કોથમીર ની ચટણી છે પણ મે થોડી અલગ રીતે બનાવી છે#GA4#Week4 Krishna Joshi -
ફુદીના પોંગલ
#લીલી#ઇબુક૧#પોસ્ટ8કેરાલાની આ વાનગી મા વીલા ફુદીના નો ઉમેરો કરવાથી સરસ સ્વાદ મલે છે. Bijal Thaker -
કોથમીર ફૂદિના ની ચટણી (Coriander Mint Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોથમીર ફૂદિના ની ચટણી Ketki Dave -
ગ્રીન આલુ (Green Aloo Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી સાથે બનાવેલ આલુ ખૂબજ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ મોજ થી ખાય છે.#RC4 Rajni Sanghavi -
-
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
ફુદીના ની ચટણી
#માસ્ટરક્લાસફુદીના હાજમા માટે પણ સારો છે. એના સેવનથી પાચન ક્રિયા સારી રહે છે. ફુદીનાની ચટણી ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. Upadhyay Kausha -
-
કોથમીર ફૂદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોથમીર ફુદીનાની ચટણી Ketki Dave -
-
-
-
-
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chutney તીખું, ખાટું ,મીઠુ ..મસ્ત મસાલેદાર ખાવાનું હોય અને સાથે ખાટી મીઠી ચટણી હોય તો મજા પાડી જાય .કોઈ પણ વાનગી ટેસ્ટી ત્યારે જ બને જ્યારે એની સાથે સાઈડ ડીશ ..એટલે કે અવનવી ચટણી હોય .તો આવી મરચા,કોથમીર અને મિંટ ની ખાટીમીઠી ચટણી ની રેસીપી આ રહી . Keshma Raichura -
કોથમીર મરચાની ચટણી(Coriander Chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#chilliઆવી રીતે બનાવો કોથમીર મરચાની ચટણી , કાળી બિલકુલ નહી પડે. Sejal Dhamecha -
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya -
ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
#NRF આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે. Varsha Dave -
-
ગ્રીન કોથમીર ની ચટણી: #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર શિયાળો આવી જાયને એટલે બજાર માં લીલીછમ કોથમીરો નાં ઢગલા મળી રહ્યા છે, ઘણા લોકો વર્ષો સુધી સ્ટોર પણ કરતા હોય છે. અને અમુક લોકો આખુ વર્ષ કઈ રીતે તાજી અને લીલી રહે તેના માટે અલગ અલગ રીત ટ્રાય કરતા રહેતા હોય છે.અને ઘણા લોકો અેક સાથે જ ભરી ને સ્ટોર કરતા હોય છે..તથા તેમાંથી કેટલાય લોકો નો અેક જ પ્રશ્ન ગૂંચવાતા હશે કે અમારી ચટણી લાંબા સમય સુધી ટકટી નથી , કલર ચેન્જ થઈ જાય છે, ટેસ્ટ બદલાઈ જાય છે તોઆ રીત થી જાે ટ્રાય કરશો તો તમારી આ કોથમીર ની ચટણી 1 વર્ષ સુધી એવી જ તાજી,લીલી રહેશે તેમજ તેના કલરમાં પણ કે ટેસ્ટ માં જરાય ફરક પડશે નહી.તો આજે જ ટ્રાય કરો કોથમીર ની ચટણી. Doshi Khushboo -
ફરાળી કોથમીર ટોપરાની ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ પહેલા ના જમાના કરતા અત્યારે ફરાળમાં પણ વિવિધતા જોવા મળે છે.. તો આજે મેં કોથમીર અને ટોપરા ને મિક્સ કરી ફરાળી કોથમીરની ચટણી બનાવી છે જેને આપણે ફરાળી રાજગરાના થેપલાં સાથે પણ ઉપયોગ કરી શકાય છે.... Khyati Joshi Trivedi -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા (Green Mint Flavoured Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week 15ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા વિથ ગ્રીન ફુદીના ચટણી Dipika Suthar -
મલાઈ કોફતા
#પંજાબીમલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી સબ્જી છે જે બધા ના ઘર માં બને અને પ્રિય પણ હોય છે. બધા પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર સાથે બનાવતા હોય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11359801
ટિપ્પણીઓ