રાંધવાની સૂચનાઓ
- 1
મખાણા ને શેકી લેવા. ત્યારબાદ તેનો પાવડર કરી લ્યો. એક ચમચી લઇ તેમાં નાળિયેરનું છીણ લાલ થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમજ દ્રાક્ષ નાખી શેકો અને બાજુમાં રાખી દેવું.
- 2
એક ચમચી ઘી લઈ તેમાં બદામ અને કાજુ શેકવા. ફરી એક ચમચી ઘી લઈ તેમાં ગુંદર છે કે લેવો. હવે બદામ કાજુ અને ગુંદરને પણ મિક્સીમાં પીસી લેવું.
- 3
ગોડલી તેમાં સાવ થોડું પાણી નાખી તેને ઉકાળી લેવું ત્યારબાદ તેમાં મખાના નો ભૂકો ડ્રાયફ્રુટ નો ભૂકો અને ટોપરાનું છીણ નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર અને ઘી નાખી સરખું મિક્સ કરી લાડુ વાળી લેવા. તૈયાર છે મખાના ના લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11486686




ટિપ્પણીઓ